Site icon Angel Academy

ઉમાશંકર જોશી નું જીવન કવન | Umashankar Joshi in Gujarati

ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને લેખક ઉમાશંકર જોશીનું નામ તો આપ સૌએ સાંભળ્યુ જ હશે. તેમનો સમાવરે ગાંધી યુગના સર્વે શ્રેષ્ઠ કવિ અને લેખક તથા ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ જ્ઞાનપીઠ મેળવનાર સાહિત્યકારમાં થાય છે.

ગુજરાતી સાહિત્યમાં તેમના ઉમદા પ્રદાન માટે ઇ.સ.૧૯૬૭માં  તેમને જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના જીવન ઉપર રવિન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધીના વિચારોની ભારે અસર થઇ હતી. તેમણે ગુજરાતી સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં ખેડાણ કર્યું છે.ચાલો આજે આપણે આવા મહાન સાહિત્યકાર ઉમાશંકર જોશીના જીવન અને કવન વિશે વિસ્તૃત માહિતી મેળવીએ.

ઉમાશંકર જોશીનો જીવન પરિચયઃ

નામઃ ઉમાશંકર જોશી
ઉપનામ (તખલ્લુસ) વાસુકિશ્રવણ
જન્મ તારીખઃ 21 જુલાઇ 1911
જન્મ સ્થળઃ બામણા, જિ.સાબરકાંઠા
પિતાનું નામઃ જેઠાલાલ જોશી
માતાનું નામઃ નવલબેન જોશી
પત્નીનું નામઃ જ્યોત્સનાબેન
સંતાનોઃ નંદિની અને સ્વાતિ -બે પુત્રીઓ
વ્યવસાયઃ કવિ, નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક
પુરસ્કારોઃ રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૩૯)
નર્મદ સુવર્ણ ચંદ્રક (૧૯૪૩)
ઉમા-સ્નેહરશ્મિ પુરસ્કાર (૧૯૬૩-૬૪-૬૫)
જ્ઞાનપીઠ પુરસ્કાર (૧૯૬૭)
સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૭૩
મૃત્યુઃ 19 ડીસેમ્બર 1988 (ઉંમર 77)
મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત

ઉમાશંકર જોશીનું પ્રારંભિક જીવનઃ

ઉમાશંકર જોશીનો જન્મ ૨૧ જુલાઇ ૧૯૧૧ના રોજ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના બામળા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ જેઠાલાલ અને માતાનું નામ નવલબેન હતુ. તેમના માતા – પિતાને કુલ નવ સંતાન હતા જેમાં ઉમાશંકર ત્રીજા ક્રમે હતા.  ૧૯૩૭માં ઉમાશંકર જોશીના લગ્ન જ્યોત્સનાબેન સાથે થયા હતા. જેનાથી તેમને નંદિની અને સ્વાતિ નામની બે પુત્રીઓ છે.

શિક્ષણઃ

તેમણે ચાર ધોરણ સુધીનો અભ્યાસ બામણામાં જ કર્યો. પરંતુ ત્યાં વધુ સગવડ ન હોવાથી તેઓ આગળના અભ્યાસ માટે ઇડર ગયાં. જયા તેમણે પન્નાલાલ પટેલ સાથે છાત્રાલયમાં રહીને સાત ધોરણ સુધી અભ્યાસ કર્યો. ૧૯૨૮માં અમદાવાદમાં ગુજરાત કોલેજથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી. ૧૯૨૮-૩૦ દરમિયાન ગુજરાત કોલેજ, અમદાવાદમાં ઉચ્ચ અભ્યાસ અર્થે રહ્યા.

ઇન્ટર આટર્સ વખતે તેમણે સત્યાગ્રહીની લડતમાં ઝંપલાવ્યું. ૧૯૩૧ના છેલ્લા છ મહિના ગૂજરાત વિદ્યાપીઠમાં કાકાસાહેબ કાલેલકરના અંતેવાસી બન્યા. ૧૯૩૪ સુધી સત્યાગ્રહની લડતમાં ભાગ લીધો.

તેઓ ૧૯૩૬માં અમદાવાદમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષયોમાં બી.એ. થયા અને ૧૯૩૮માં ગુજરાતી મુખ્ય અને સંસ્કૃત ગૌણ વિષય સાથે મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાંથી એમ.એ. ઉત્તીર્ણ કર્યું. એમ.એ.માં તેઓ પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા હતા.

સાહિત્યકાર તરીકેની કારર્કિદીઃ

૧૯૩૬માં ચાલુ અભ્યાસ દરમિયાન જ તેઓ મુંબઈમાં વિલેપાર્લેની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. ત્યાબાદ ૧૯૩૮માં સિડનહામ કોલેજમાં વ્યાખ્યાતા તરીકે કામ કર્યુ

૧૯૩૯માં અમદાવાદમાં સ્થાઇ થયા. ૧૯૪૬ સુધી ગુજરાત વિદ્યાસભા, અમદાવાદના અનુસ્નાતક વર્ગમાં ગુજરાતીના અધ્યાપક અને સંશોધક તરીકે ફરજો બજાવી. ૧૯૪૭માં ‘સંસ્કૃતિ’ માસિક શરૂ કર્યું. ૧૯૫૩ સુધી સ્વેચ્છાએ નિયુક્ત પ્રવાસી શિક્ષક રહ્યા.

૧૯૫૪માં ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ગુજરાતીના પ્રોફેસર જોડાયા, જયા તેેેેમને ભાષાસાહિત્ય ભવનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા.. ૧૯૫૯માં મુંબઈ યુનિવર્સિટીના નિમંત્રણથી ઠક્કર વસનજી વ્યાખ્યાનમાળામાં જોડાયા. તેમણે ૧૯૫૭માં જાપાન અને ૧૯૬૧માં રશિયાનો પ્રવાસ કર્યો.

ઉત્તર ગુજરાતના એક નાનકડા ગામડામાં જન્મેલા કવિ ઉમાશંકર જોશીએ ડુંગરિયાળ પ્રદેશની પ્રકૃતિ અને ગામડાઓનાં સામાજિક જીવન, મેળાઓ, ઉત્સવોમાંથી શબ્દસર્જનની પ્રેરણા મેળવી. મહાત્મા ગાંધીજીની સ્વાતંત્ર્ય ચળવળમાં જોડાઈને તેમણે ઇતિહાસના વિશાળ ફલકની સમજ કેળવી.

વીસમી સદીના દેશના અને દુનિયાના પ્રશ્નો, સામાજિક અસમાનતાથી માંડીને અણુયુદ્ધ ના પડકારોને એક કલાકાર તરીકે ઝીલવાનો પ્રયત્ન કર્યો, વીસમી સદીમાં અનેકરૂપે પ્રગટ થયેલી હિંસાના કેન્દ્રમાં રહેલી મનુષ્ય માટેની નિસબત એ એમના સમગ્ર જીવન અને સર્જનની સામાન્ય વૈચારિક ભૂમિ રહી છે.

સમગ્ર જીવન દરમ્યાન તેમણે કવિતા, ટૂંકી વાર્તા, એકાંકી નાટકો, નિબંધો, પ્રવાસ વર્ણનો, ચરિત્ર રેખાંકનો, વિવેચનનાં પુસ્તકો તેમજ શિક્ષણ, સમાજ, રાજકારણ, અને સમકાલીન બનાવો વિશે અસંખ્ય લેેેખો પ્રકાશિત કર્યા હતાં. લગભગ ચાર દાયકા (1947-1984) સુધી તેમણે ‘સંસ્કૃતિ’ સામયિકનું સંપાદન કર્યું હતુ.. પોતે સ્થાપેલા ગંગોત્રી ટ્રસ્ટના નેજા હેઠળ ભારતની તેમજ વિદેશી ભાષાઓની કૃતિઓના અનુવાદિત પુસ્તકો પણ પ્રકાશિત હતાં.

એક સાહિત્યકાર તરીકે ગુજરાતના તેમજ દેશના જાહેરજીવન સાથે અડધી સદીથી પણ વધારે સમય સુધી તેઓ સંકળાયેલા હતા. ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યાપક અને પછીથી કુલપતિ, વિશ્વભારતી યુનિવર્સિટીના કુલાધિપતિ, રાજ્યસભાના સભ્ય, સાહિત્ય અકાદમીના પ્રમુખ તેમજ દેશની સાહિત્ય, સંસ્કૃતિ અને શિક્ષણની અનેક સંસ્થાઓના સભ્ય તરીકે તેમણે સેવાઓ આપી હતી.

ઉમાશંકર જોશીની કૃતિઓ

ઉમાશંકર જોશીને મળેલ એવોર્ડ /પુરસ્કારોઃ

ઉમાશંકર જોશીએ ધારણ કરેલ સભ્યપદ/હોદ્દાઓ

ઉમાશંકર જોશીની પ્રસિધ્ધ પંકતિઓઃ

અવસાનઃ-

19 ડીસેમ્બર 1988 ના રોજ ૭૭ વર્ષની ઉંમરે મુંબઈ, મહારાષ્ટ્ર ખાતે કેન્સરના રોગથી તેમનું અવસાન થયુ અને ગુજરાતી સાહિત્યનો હમેશા જગમગતો દિપ ઓલવાઇ ગયો.

ઉમાશંકર જોશી વિશે કેટલીક રસપ્રદ માહિતીઃ

આ પણ વાંચો:-

આશા રાખુ છું કે આપને ઉમાશંકર જોશી નું જીવન કવન (Umashankar Joshi in Gujarati) વિશેનો લેખ ખુબ જ ગમ્યો હશે. અમે આવા મહાન વ્યકિતઓના  જીવન ચરિત્રો વિશે રોચક માહિતી અમારા બ્લોગ ૫ર પ્રકાસિત કરતા રહીશુ જો તમને ખરેખર કંઇક નવુ જાણવા મળ્યુ હોય અને આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

અહીં ગુજરાતના વિખ્યાત કવિ અને સાહિત્યકાર ઉમાશંકર જોશી વિશે ગુજરાતી ભાષામાં વિસ્તૃત માહિતી આપવામાં આવી છે:


✍️ ઉમાશંકર જોશી – જીવન અને સાહિત્ય યાત્રા

🧑‍🏫 પરિચય:

ઉમાશંકર જોશી ગુજરાતના જાણીતા કવિ, નાટ્યકાર, નિબંધકાર અને અનુવાદક હતા. તેઓ ગુજરાત સાહિત્યના અજવાળે ચમકતા નક્ષત્ર હતા. તેમની રચનાઓમાં રાષ્ટ્રભાવના, માનવતાવાદ અને આધ્યાત્મિક ઊંચાઈનો સમન્વય જોવા મળે છે.


📅 જન્મ અને આરંભિક જીવન:

  • જન્મ: 21 જુલાઈ 1911

  • સ્થળ: ભાણગઢ ગામ, ઉમરેઠ તાલુકો, ખેડા જિલ્લો, ગુજરાત

  • મૃત્યુ: 19 ડિસેમ્બર 1988

તેઓએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વિચારોથી પ્રભાવિત થઈને વિદ્યાર્થિ સ્થિતિમા અંગ્રેજો સામે સંઘર્ષ કર્યો હતો.


📚 શિક્ષણ:

તેઓએ ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો અને આગળ જઇને ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ. (સંસ્કૃત)ની પદવી મેળવી.


🖊️ સાહિત્યમાં યોગદાન:

કાવ્યસંગ્રહો:

  • નિશિથ (1931)

  • અજ્ઞાતા (1935)

  • વિષ્ણુ પ્રિય દરશન (1945)

  • પુત્રવીતી (1950)

  • છાયા (1964)

અન્ય કૃતિઓ:

  • નિબંધસંગ્રહ, અનુવાદ, નાટકો, ભાષણો અને ભાવેાતિહાસિક નાટ્યરૂપક


🏅 પુરસ્કાર અને માનસન્માન:

  • જ્ઞાનપીઠ પુરસ્કાર (1967) – ગુજરાતી ભાષામાં આ પુરસ્કાર મેળવનાર પહેલા સાહિત્યકાર

  • સાહિત્ય અકાદમી પુરસ્કાર

  • પદ્મભૂષણથી સન્માનિત

તેઓ “ગુજરાતી સાહિત્ય પરિષદ” અને “સાહિત્ય અકાદમી”ના પ્રમુખ પદે પણ રહી ચુક્યા છે.


🧘 વિચારધારાઓ:

  • રાષ્ટ્રીયતા, નૈતિકતા, માનવતા અને આધ્યાત્મિકતા તેમનાં મુખ્ય મુદ્દા હતા.

  • તેમણે જીવનદ્રષ્ટિમાં ભાવગમ્યતા અને તત્ત્વચિંતન બંનેનો સંયોજન દર્શાવ્યો.


✅ નિષ્કર્ષ:

ઉમાશંકર જોશી એક એવી દીપશીખા છે જેમણે ગુજરાતી સાહિત્યને વિશ્વમંચ પર ઓળખ અપાવી. તેમનું સાહિત્ય આજે પણ વાંચકના મનમાં ઉજાસ પાથરે છે.


તમે ઈચ્છો તો આ માહિતી PDF તરીકે મેળવી શકો અથવા શાળામાં ઉપયોગ માટેનો નિબંધરૂપ રૂપાંતર પણ કરી આપી શકું. કહો, તૈયાર કરું?