Site icon Angel Academy

151+ મા વિશે કહેવતો, સુવાકયો, સુવિચાર, શાયરી, Quotes | Mother Quotes In Gujarati

આજના આર્ટીકલ્સમાં આ૫ણે મા વિશે કહેવતો, સુવાકયો, સુવિચાર શાયરી, Mother Quotes in Gujarati, Maa Vise Suvichar in Gujarati, kahevat on mother in gujarati  વિશે માહિતી મેળવીશુ.

મા તુલના કોઇ ૫ણ વ્યકિત સાથે કરવી મુશ્કેલ છે એટલે જ ગુજરાતી ભાષામાં ખૂબ જ પ્રચલીત કહેવત છે કે, ‘માં તે માં બીજા બધા વગડાના વા’. આમ આ દુનિયામાં ‘મા’નો જોટો જડવો મુશ્કેલ છે. આ૫ણે માતાનું ઋણ કયારેય ચુકવી શકીએ તેમ નથી. તો ચાલો હવે થોડીક મા વિશે કહેવતો (kahevat on mother in gujarati)  જોઇએ.

મા વિશે કહેવતો (kahevat on mother in gujarati)

મા વિશે કહેવતો સુવાકયો

મારા નસીબમાં એક પણ દુઃખ ન હોત તો નસીબ લખવાનો હક મારી ‘મા’ને હોત

———🌻***🌷***🌻———

મેં કદી ભગવાનને જોયા નથી પણ મને વિશ્વાસ છે તે પણ મારી માં જેવા જ જશે

———🌻***🌷***🌻———

મારવા માટે ઘણા રસ્તા છે પરંતુ જન્મ લેવા માટે એક જ રસ્તો છે ‘મા’

———🌻***🌷***🌻———

મા દુનિયાની એવી વ્યક્તિ છે જે કોઇપણ ઉમરે તેમને બાળકો હોવાનો અહેસાસ કરાવે છે.

———🌻***🌷***🌻———

સદા આપે હુફને સાતા એનુ નામ જ જન્મદાતા

———🌻***🌷***🌻———

જેની ગોદમાં દિકરાને શાંતિ મળે એ ‘મા’ ,

જેના મિલનથી ‘મા’ની અશાંતિ ટળે એ દિકરો

———🌻***🌷***🌻———

અવકાશમાં જેનો કોઇ અંત નથી તેને સૌ આકાશ કહે છે

અને ૫ૃથ્વી ૫ર જેના વાત્સલ્યનો ભંડાર કદી ખૂટતો નથી તેને આ૫ણે ‘મા’ કહીએ છીએ.

———🌻***🌷***🌻———

ભગવાનને જયારે માનવીના ઘરમાં આવવાનું મન થયુ ત્યારે ‘મા’ બનીને આવ્યા

———🌻***🌷***🌻———

માતાના હૈયા આર્શીવાદ એ જ સંતાનની સાચી મુડી છે.

———🌻***🌷***🌻———
મા વિના સૂનો સંસાર, નમાયા નો શો અવતાર

———🌻***🌷***🌻———

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી નહી જડે રે લોલ

———🌻***🌷***🌻———

મા પર કહેવામાં આવેલા મહાનુભાવનું વાક્યો

દુનિયાની બધી ભાષાઓમાં ‘મા’ નો અર્થ ‘મા’ જ થાય છે. – રવિન્દ્રનાથ ટાગોર

—-🌻***🌷***🌻—-

હું આજે જે કંઇ પણ છું  અથવા બનવાની આશા રાખું છું તેનો તમામ શ્રેય મારી માતાને જાય છે. –  અબ્રાહમ લિંકન

—-🌻***🌷***🌻—-

બાળક જોઈ જેને રીઝે

રીઝે બાળક જોઈ જેને

વત્સલ મુરત સ્નેહલ સુરત

હૃદય હૃદય ના વંદન તને. – ઉમાશંકર જોશી

—-🌻***🌷***🌻—-

શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે ?

જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી. – સુરેશ ઠાકર

—-🌻***🌷***🌻—-

મુખ થી બોલું માં ત્યારે સાચે જ બાળપણ સાંભરે

પછી મોટપણ ની મજા બધી કડવી લાગે કાગડા- દુલા ભાયા કાગ

—-🌻***🌷***🌻—-

હતો હુ સુતો પારણે પુત્ર નાનો, રડુ છેક તો રાખતુ કોણ છાનો

મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતુ, મહા હેતવાળી દયાળી જ ‘મા’ તું – કવિ દલ૫ણરામ

—-🌻***🌷***🌻—-

મા એટલે મુંગા આર્શીવાદ, મા એટલે વ્હાલ તણો વરસાદ

મા એટલે અમૃત ઘોળ્યો દરિયો, મા એટલે દેવ ફરી અવતરીયો

મા એટલે જતન કરનારુ જડતર, મા એટલે વગર મુડીનું વળતર

મા એટલે વ્હાલ ભરેલો વિરડો, મા એટલે મંદિર કેરો દીવડો  –  દેવેન્દ્ર ભટ

—-🌻***🌷***🌻—-

જનનીની જોડ સખી નહી જડે રે લોલ – કવિ બોટાદકર

—-🌻***🌷***🌻—-

મા વિશે શાયરી (Mother Quotes in Gujarati)

જજબાત અલગ છે ૫ણ વાત તો એક જ છે ને

તેને મા કહુ કે ભગવાન વાત તો એક જ છે ને

—-🌻***🌷***🌻—-

આ લાખ રૂપિયા ૫ણ ઘુળ સમાન છે

એ એક રૂપિયા સામે

જે ‘મા’ આ૫ણને સ્કુલ જતી વખતે આ૫તી હતી

—-🌻***🌷***🌻—-

ભગવાન દરેક જગ્યાએ ૫હોચી નથી શકતો

એટલે તેને ‘મા’ ને બનાવી હશે

—-🌻***🌷***🌻—-

એક ‘મા’ જ એવી વ્યકિત છે જે કયારેય નારાજ નથી થતી

—-🌻***🌷***🌻—-

રુકે તો ચાંદ જૈસી હૈૈ, ચલે તો હવાઓ જૈસી હૈ

વહ માં હી હૈ, જો ઘુ૫ ભી છાંવ જેસી હૈ

—-🌻***🌷***🌻—-

મા એક એવી બેંક છે જયાં તમે બઘા દૂ:ખ જમા કરાવી શકો છો.

—-🌻***🌷***🌻—-

ઉંમર તો ‘માં’ની કુુુુુખમાં વઘે છે.

જન્મ લીઘા ૫છી તો બસ ઘટે છે.

—-🌻***🌷***🌻—-

કશુ બોલ્યા વગર ૫ણ આ૫ણા દૂ:ખને ઓળખી લે એ ‘મા’

—-🌻***🌷***🌻—-

હું આશા રાખું છું કે તમને અમારો 151+ મા વિશે કહેવતો, સુવાકયો, સુવિચાર, શાયરી, Quotes (Mother quotes in gujarati)નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે આવા વિવિઘ વિષયો ૫ર ગુજરાતી સુવિચાર, શાયરી,  અમારા બ્લોગ પર પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુકટેલીગ્રામઇન્સ્ટાગ્રામયુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.

અહીં “માં” વિશેના કેટલાક સુંદર સુવિચાર, કહેવતો, શાયરી અને કોટ્સ રજૂ કરવામાં આવ્યા છે, જે માતાના પ્રેમ, ત્યાગ અને મહત્વને ઉજાગર કરે છે:


🌸 મા વિશે સુવિચાર (Mother Quotes in Gujarati)

  1. “મેં કદી ભગવાનને જોયા નથી, પણ મને વિશ્વાસ છે કે તે પણ મારી માં જેવા જ હશે.”

  2. “મને બીજા કોઈ પણ સ્વર્ગ વિશેની માહિતી નથી, કેમકે હું મારી માતાના ચરણોને જ સ્વર્ગ માનું છું.”

  3. “ઈશ્વર દરેક જગ્યાએ પહોંચી શકતા નથી, માટે તેણે માતાનું સર્જન કર્યું છે.”

  4. “મા એ ભગવાન દ્વારા માનવજાતને આપેલ એક શ્રેષ્ઠ ઉપહાર છે.”

  5. “મારા નસીબમાં એક પણ દુઃખ ન હોત, જો નસીબ લખવાનો હક મારી ‘માં’ને હોત.


💖 મા વિશે શાયરી

“તારાં જ પાલવમાં વીત્યું બાળપણ,
તારી સાથે જ જોડાયેલ છે મારી ધડકન,
કહેવા ખાતર બધા ‘માં’ કહે છે,
પણ મારા માટે તો તું ભગવાન છે.”


🌼 મા વિશે કહેવતો


આ સુવિચાર અને શાયરીઓ માતાના પ્રેમ અને ત્યાગને વ્યક્ત કરે છે. વધુ માહિતી માટે, તમે આ લેખ અને આ પૃષ્ઠ પર પણ મુલાકાત લઈ શકો છો, જ્યાં તમને વધુ સુંદર કોટ્સ અને શાયરીઓ મળશે.

જો તમે આ કોટ્સ PDF ફોર્મેટમાં ઇચ્છો છો અથવા અન્ય કોઈ વિશેષ માહિતી જોઈએ છે, તો કૃપા કરીને જણાવો