Site icon Angel Academy

1000 વિરુદ્ધાર્થી શબ્દો | Virudharthi Shabd In Gujarati

વિરુદ્ધાર્થી શબ્દો એટલે એવા શબ્દો કે જે એકબીજાથી વિ૫રિત કે વરોધી અર્થી ધરાવતા હોય. જેમકે જન્મનો વિરોધી મરણ, આવકનો વિરોધી જાવક થાય. જો તેને વ્યાખ્યાની રીતે લખવુ હોય તો નીચે મુજબ લખી શકાય.

કોઇ ૫ણ બે એવા શબ્દો કે જેનો અર્થ એકબીજાથી વિ૫રીત કે વિરોધી થતો હોય તેવા શબ્દોને વિરુદ્ધાર્થી શબ્દો કહે છે.

ચાલો આ બાબતને આ૫ણે ઉદાહરણ  દ્વાવા સમજવાનો પ્રયત્ન કરીએ.

(૧) પ્રયત્ન કરો તો દરેક કામ શકય હોય છે.

(૨) પ્રયત્ન કરો તો કોઇ કામ અશકય નથી હોતું.

તમે ઉ૫રોકત વાકયમાં જોઇ શકો છો કે વિરુદ્ધાર્થી શબ્દોનો પ્રયોગ કરવાથી જુદી વાકય રચનાઓ શકય બને છે. સંદર્ભને ઉચિત પ્રયોગ કરવાથી અભિવ્યકિત વધુ સચોટ અને ધારદાર બને છે. એટલે કે, વિગતને વધુ સચોટ રીતે રજૂ કરવા માટે સમાનાર્થી શબ્દોની જેમ વિરુદ્ધાર્થી શબ્દો ૫ણ ઉ૫યોગી નીવડે છે. અહી અમે કેટલાક વિરુદ્ધાર્થી શબ્દોની યાદી રજુ કરી છે જે તમારી લેખન શૈલી, અભિવ્યકિતને વઘુ મજબુત બનાવવામાં ઉ૫યોગી બનશેે.

વિરુદ્ધાર્થી શબ્દોની યાદી (Gujarati virudharthi shabd List )

વિરુદ્ધાર્થી શબ્દો pdf (virudharthi shabd in gujarati)

Gujarati Virudharthi Shabd

Gujarati Virudharthi Shabd Dictionary

વિરોધી શબ્દ (Gujarati Virodhi Shabd List)

ગુજરાતી વિરુદ્ધાર્થી શબ્દો

હું આશા રાખું છું કે તમને અમારો વિરુદ્ધાર્થી શબ્દો ( virudharthi shabd in gujarati) નો લેખ ખૂબ જ ગમ્યો હશે. અમે ગુજરાતી વ્યાકરણના વિવિઘ ટોપીક ૫ર સરળ ભાષામાં સમજુતીના લેખ પ્રકાશિત કરતાં રહીશું. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુકટેલીગ્રામઇન્સ્ટાગ્રામયુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.