સમગ્ર વિશ્વમાં કુદરતે પક્ષીઓની વિભિન્ન પ્રજાતિઓ બનાવી છે. આ દરેક પક્ષીઓની જીવનશૈલી પણ કંઇક રીતે આગાવી અને અનોખી હોય છે. કેટલાક પક્ષીઓ તેમના ઇડા અને બચ્ચાના રક્ષણ માટે માળો બનાવે છે તો કેટલાક પક્ષીઓ જમીન પર જ કોઇ સુરક્ષિત જગ્યાએ ઇંડા મુકે છે. તો ચાલો આજના લેખમાં આપણે માળા માં રહેતા પક્ષીઓ ના નામ જાણીશુ.
અમારો આ બ્લોગ વિધાર્થીઓને આવી અનેક પ્રકારની શૈક્ષણિક માહિતી પુરી પાડે છે. જો તમને આ માહિતી ગમે છે. તો તમારા મિત્રો સાથે શેયર અવશ્ય કરશો. ચાલો હવે માળા માં રહેતા પક્ષીઓ ના નામ તથા તેમના વિશે માહિતી મેળવીએ.
Contents
માળા માં રહેતા પક્ષીઓ ના નામ (Names of Birds Living in Garlands)
- ચકલી – Sparrow (સ્પૈરો)
- સારસ – Crane (ક્રેન)
- સુગરી – Weaver bird (વિવર બર્ડ)
- કબુતર – Dove (ડવ)
- પોપટ – Parrot (પૈરોટ)
- લક્કડખોદ – Wood – Pecker (વુડ-પીકર)
- સમડી – Kite (કાઇટ)
- દરજીડો – Common tailorbird
- કાગડો – Crow (ક્રો)
- ઘુવડ – Owl (ઓઉલ)
જમીન પર માળો બનાવતા પક્ષીઓઃ
- કુકડો, બતક, શાહમૃગ, ઇમુ વગેરે પક્ષીઓ જમીન પર પોતાનો માળો બનાવે છે.
- જમીન પર માળો બાંધવાને કારણે આ પક્ષીઓને ઘણું જોખમ લેવું પડે છે. કૂતરા, બિલાડી, સાપ, મોટા ચિપમંક વગેરે શિકારીઓ ખોરાકની શોધમાં કયારેક આ પક્ષીઓના ઇંડા ખાઇ જાય છે.
- કુકડો, બતક, ઇમુ અને મોર વૃક્ષના પાંદડા અને ઝાડીઓનો ઉપયોગ કરીને જમીન પર માળો બનાવે છે.
- શાહમૃગ રેતી પર જ પોતાનો માળો બનાવે છે અને બહાદુરીપૂર્વક તેના ઇંડાનું રક્ષણ કરે છે.
પ્ર્રશ્નઃ કયુ પક્ષી પોતાનો માળો જાતે નથી બનાવતુ પરંતુ બીજા પક્ષીના માળામાં ઇંડા મુકે છે ?
આ પશ્નનો જવાબ કોમેન્ટ બોક્ષમાં જણાવો.
ખાસ વાંચો વાંચોઃ-
હું આશા રાખું છું કે તમને માળા માં રહેતા પક્ષીઓ ના નામ (Names of Birds Living in Garlands) ખૂબ જ ગમ્યો હશે. અમે અહી આવી અવનવા વિષયો ૫ર રસપ્રદ માહિતી આ બ્લોગ પર રોજેરોજ પ્રકાશિત કરીએ છીએ. જેથી રોજેરોજ અમારા બ્લોગની મુલાકાત લેતા રહો. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલીગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો.
The phrase “Birds living in garlands” is poetic, so it might mean:
-
Birds that are often seen around flowers or garlands, possibly because they feed on nectar or insects found there.
-
Birds named in a poetic or cultural way as if they dwell among garlands – perhaps mentioned in poems or stories.
Here are some birds that might fit this imagery:
🌸 Birds Often Seen Around Flowers/Garlands:
-
Sunbird – Small, colorful birds that drink nectar from flowers.
-
Hummingbird – Though not found in India, they’re famously known for hovering near flowers.
-
Bulbul – Often seen perched near flowering bushes.
-
Tailorbird – Nests in leaves, sometimes near flowering plants.
-
White-eye (Zosterops) – Tiny greenish birds often seen flitting among blooms.
-
Purple-rumped Sunbird – Common in South Asia, loves hibiscus and other flowering plants.
✨ Poetic / Symbolic Mentions:
In classical poetry, birds are often described living in garlands or flower-laden trees. Some of these symbolic birds include:
-
Koel (Cuckoo) – Often associated with mango blossoms.
-
Peacock – Linked with beauty, flowers, and dancing in gardens.
-
Parrot – Often depicted in floral settings in ancient Indian art and poems.
If you meant a different interpretation (like birds used in garlands in folk traditions, or symbolic birds in garlands of mythology), feel free to clarify—I’d love to tailor it further.