માઈક્રોસોફટ એકસેલ શુ છે? અને માઇક્રસોફટ એકસેલ ફ્રી માં કઇ રીતે શીખવુ
MS Excel, જેનુ પુરુ નામ માઈક્રોસોફટ એકસેલ (Microsoft Excel) છે તથા તેને ‘Excel‘ ના નામથી ૫ણ ઓળખવામાં આવે છે, આ એક Spread Sheet Program છે, જે આંકડાઓને Tabular format માં Open, Create, Edit, Formatting, Calculate, Share અને Print વિગેરે કરવાનુ કાર્ય કરે છે. MS Excel ને Microsoft દ્વારા વિકસિત કરવામાં આવેલ છે. આજના લેખમાં આ૫ણેે માઈક્રોસોફટ એકસેલ શુ છે? … Read more