100+ પ્રાણીઓના નામ | Animal Name In Gujarati

સમગ્ર વિશ્વમાં અલગ-અલગ જાતના લાખો પ્રાણીઓ જોવા મળે છે. આજના લેખમાં આપણે પ્રાણીઓના નામ (Animal Name in Gujarati) ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજીમાં ભાષામાં જાણીશુ. તદઉપરાંત પ્રાણીઓ વિશેની અન્ય કેટલીક રસપ્રદ માહિતી મેળવીશુ.

અમારો આ બ્લોગ વિધાર્થીઓને આવી અનેક પ્રકારની શેક્ષણિક માહિતી પુરી પાડે છે. જો તમને આ માહિતી ગમે છે. તો તમારા મિત્રો સાથે શેયર અવશ્ય કરશો. ચાલો હવે પ્રાણીઓના નામ તથા તેમના વિશે માહિતી મેળવીએ.

પ્રાણીઓના નામ (Animal Name in Gujarati)

પ્રાણીઓના નામ (ગુજરાતીમાં) પ્રાણીઓના નામ  (English)  પ્રાણીઓના નામ (હિન્દીમાં)
અજગર Python (પાઇથન), Boa (બો) अजगर
કોગારૂ Kangaroo (ઓટર) कंगारू
ગેંડો Rhinoceros (રાઇનોસેરોસ) गैंडा
ગોરીલા વાંદરો Gorilla (ગોરિલ્લા) गोरिल्ला
વાંદરો Chimpanzee (ચિંપૈંજી) चिंपांजी
ચિત્તો Cheetah (ચીતાહ) चीता
ઉંદર Rat (રૈટ) चूहा
ગરોળી Lizard (લિજર્ડ) छिपकली
જિરાફ Giraffe (જિરાફ) जिराफ
નિલગાય Nilgai (નિલગાય) नीलगाय
વાઘ Tiger (ટાઇગર) बाघ
જંગલી કુતરો Wild dogs (વાઇલ્ડ ડોગ) जंगली कुत्ता
દિ૫ડો Panther (પેથર) तेंदुआ
દરિયાઈ ઘોડો(હીપ્પોપોટેમસ) Hippopotamus (હીપ્પોપોટેમસ) दरियाई घोड़ा
છછુંદર Mole (મોલ) छछूंदर
જંગલી ડુક્કર Wild Boar (વાઇલ્ડ બોર) जंगली सूअर
જગુઆર (અમેરિકાનું ચિત્તા જેવું એક હિંસક પ્રાણી) Jaguar (જગુઆર) जगुआर
જીબ્રા Zebra (જીબ્રા) ज़ीब्रा
ચમરી ગાય (યાક) Yak (યાક) पहाड़ी भैंसा
પાંડા (હિમાલયના પ્રદેશનું લાલ પટ્ટાવાળો પ્રાણી) Panda (પાંડા) पांडा
શીત પ્રદેશનું હરણ(રેનડિયર), Reindeer (રેનડિયર), Stag (સ્ટૈગ) बारहसिंघा
રીંછ Bear (બીઅર) भालू
વરુ Wolf (વોલ્ફ) भेड़िया
મગર Crocodile (ક્રોકોડાઇલ) मगरमच्छ
દેડકો Frog (ફ્રોગ) मेढक
લંગુર (લાંબી પૂંછડીવાળો એશિયન વાનરનો એક પ્રકાર) App (એપ) लंगूर
ઝરખ Hyena (હાઇના) लकड़बग्घा
શિયાળ (લોમડી) Fox (ફોક્સ) लोमड़ी
સિંહ Lion (લાયન) शेर
શાહુડી Porcupine (પાર્ક્યુપાઇન) साही
શિયાળ Jackal (જૈકાલ) सियार
ભૂંડ Boar (બોર) सूअर
હાથી Elephant (એલીફંટ) हाथी
હરણ Deer (ડિયર) हिरण
ચામાચીડિયું Bat (બૈટ) चमगादड़
  • વાઘ (Tiger)- 

વાધ એ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. તે માંસાહારી હિંસક વન્ય જીવ છે. વાઘ મોટા ભાગે ભારત, નેપાલ, ભૂટાન, તેમજ ઇન્ડોનેશિયા જેવા દૈશોમાં વધારે જોવા મળે છે વાઘ એ જંગલનું સૌથી શકિતશાળી પ્રાણી ગણાય છે, તેની લંબાઇ 13 ફીટથી વધુ અને વજન 300 કિલોગ્રામથી વધુ હોઈ શકે છે.

Animal Name in Gujarati

વાઘ (પેન્થેરા ટાઇગ્રીસ )  ફેલિડે (બિલાડી, જંગલી બિલાડી વગેરે) કુળનું જ એક પ્રાણી છે. જે પેન્થેરા ઉત્પત્તિમાં ચાર મોટી બિલાડીઓમાં સૌથી મોટામાં મોટો હોય છે વાઘની ચામડીનો રંગ રતાશ પડતો બદામી અને ચામડી પરના અનિયમિત આકારના આકર્ષક હોય પટા છે. તેના મોઢા પરની રંગરચના, તેનું ભરાવદાર ગળું અને પેટના નીચલા ભાગમાં આવેલા સફેદ વાળ,  લીલી-પીળી આંખ ઉપરાંત તેની ચપળતા અને પ્રભાવી છાપને લીધે વાઘની ગણના એક શ્રેષ્ઠ અને ભવ્ય વન્ય પ્રાણીમાં થાય છે.

વાઘ મોટાભાગે ભેજવાળા મેદાનો અને ગાઢ ઘાસના મેદાની વિસ્તારોમાં રહેવાનું પસંદ કરે છે. સિંહની જેમ ટોળામાં રહેવાને બદલે તેઓ એકલા રહેવાનું પસંદ કરે છે. વાઘની પ્રજાતિ ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે, તેથી સરકાર દ્વારા વાઘની સંખયાને ટકાવી રાખવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહયા છે. વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડ અને ગ્લોબલ ટાઈગર ફોરમ અનુસાર, વિશ્વના 70% વાઘ માત્ર ભારતમાં જ જોવા મળે છે.

  • સિંહ (Lion)- 

સિંહ જંગલનું ખૂબ જ ભયાનક અને સૌથી શક્તિશાળી પ્રાણી છે. જંગલના નાના-મોટા તમામ પ્રાણીઓ તેનાથી ડરે છે અને તેની નજીક જવાની પણ કોઇ હિંમત કરી શકતુ નથી. સિંહને શકિત, સાહસ અને સ્થિરતાનું પ્રતિક કહેવામાં આવે છે. એટલે જ સિંહને જંગલનો રાજા કહેવાય છે,  એક સમયે સમગ્ર વિશ્વમાં સિંહોની સંખ્યા ૪ લાખ કરતાં પણ વધુ હતી, જે હાલમાં ૪૦ હજાર કરતાં પણ ધટી ગઇ છે.

પ્રાણીઓના નામ (Animal Name in Gujarati)

સમગ્ર વિશ્વમાં સિંહોની માત્ર બે પ્રજાતિઓ જોવા મળે છે. (૧) એશિયાઇ સિંહ અને (૨) આફ્રીકી સિંહ. જેમાં મહત્મ સંખ્યા આફ્રીકી સિંહોની જોવા મળે છે. સામાન્ય રીતે નર સિંહનું વજન ૧૮૦ કિ.ગ્રા તથા માદા સિંહનું વજન ૧૩૦ કિ.ગ્રા સુધીનું હોય છે. સિંહ વિશે વધુ માહિતી માટે વાંચો…....

  • હાથી(Elephant)– 

મિત્રો વિશ્વમાં અલગ-અલગ પ્રકારના અનેક પ્રાણિયો જોવા મળે છે. જમીન પર રહેતા પ્રાણીઓમાં હાથી એ સૌથી મોટુ અને કદાવર પ્રાણી છે. પરંતુ તમને એ વાતથી અચરજ થશે કે હાથી એ પાલતુ અને શાકાહારી પ્રાણી છે. હાથીને એક મોટી સુઢ હોય છે. તેને સુપડા જેવા બે કાન હોય છે.

પ્રાણીઓના નામ (Animal Name in Gujarati)

સામાન્ય રીતે હાથીનું વજન ૧૦ હજાર કિલો જેટલુ હોય છે. એવુ કહેવાય છે કે, આજથી ૫ કરોડ વર્ષો પહેલા હાથીઓની ૧૭૦ કરતાં પણ વધુ પ્રજાતિઓ હતી. હાલમાં સમગ્ર વિશ્વમાં હાથી બે પ્રજાતિ જોવા મળે છે. (૧) એલીફ્સ તથા (૨) લોક્સોડોંટા. આ ઉપરાંત પણ એક મેંમથસ નામની હાથીની પ્રજાતિ અસ્તિત્વમાં હતી જે હાલમાં લુપ્ત થઇ ગયેલ છે. ભારતમાં  લોક્સોડોંટા પ્રજાતિના હાથી જોવા મળે છે. હાથી વિશે વધુ માહિતી માટે વાંચો…..

  • શિયાળ(Jackal)– 

શિયાળ (Jackal), જેને ગીદડ, સિયાર અને શ્રૃંગાલ તરીકે પણ ઓળખવામાં આવે છે,   જે દેખાવમાં તે કૂતરા જેવુ જંગલી પ્રાણી છે. તે ખૂબ જ ચતુર પ્રાણી છે,  તમે શિયાળની ચતુરતા વિશે તો અનેક વાર્તાઓ સાંભળી જ હશે. તે જંગલ વિસ્તારમાં તેમજ ગ્રામ્ય વિસ્તારથી નજીકના વિસ્તારમાં વસવાટ કરે છે. શિયાળ ધેટા-બકરા વિગેરેનો શિકાર કરી ખોરાક મેળવે છે. મોટાભાગે શિયાળ રાત્રીના સમયે જ બહાર નિકળે છે.

Animal Name in Gujarati

સામાન્ય રીતે તે માનવી ઉપર હુકમલો કરતા નથી, પરંતુ જે તેને ઉશ્કેરવામાં આવે તો માનવ પર પણ હુમલો કરી શકે છે. શિયાળ મોટાભાગે ટોળામાં જ જોવા મળે છે. શિયાળાની ઠંડી રાત્રીમાં ધણા બધા શિયાળ ભેગા મળી વિવિધ અવાજો કરે છે. શિયાળનું સરેરાશ આયુષ્ય ૧૫ થી ૨૦ વર્ષનું હોય છે. તેનું વજન ૮ થી ૧૦ કિ.ગ્રા. હોય છે.

  • રીંછ(Bear)- 

રીંછ જેને હિન્દીમાં ભાલુ અને અગ્રેજીમાં Bear કહે છે. તેનું વૈજ્ઞાનિક નામ અરસિડાએ છે. આમ તો કહેવાય છે કે રીંછ એ મદારીના ઇશારે નાચતુ જાનવર છે. તેથી રીંછનો સમાવેશ શાંત જાનવર માં થાય છે. પરંતુ જંગલી રીંછ માણસને નુકશાન પણ પહોચાડી શકે છે. રીંછ એક જંગલી માંસાહારી જાનવર છે.

પ્રાણીઓના નામ (Animal Name in Gujarati)

રીંછને માછલી ખાવાની બહુ ગમે છે. રીંછને ચાર પગ હોય છે પરંતુ તે આગળના બે પગનો ઉપયોગ હાથ તરીકે પણ કરી શકે છે. તે પાછલા બે પગના સહારે ઉભુ પણ થઇ શકે છે. તેના નખ ખૂબ જ તિવ્ર હોય છે જેના વડે તે કોઇ પણ પ્રાણીનો શિકાર કરી શકે છે. રીંછની સુંઘવાની શકિત ખૂબ તેજ હોય છે તે કીલોમીટર દુરથી જ શિકારને સુઘ વડે શોધી શકે છે.

રીંછની અત્યાર સુધીમાં ૮ પ્રજાતિઓ જાણવા મળી છે. જેમાં ૬ પ્રજાતિઓ સર્વાહારી છે. મૂખ્યત્વે ધૃવીય રીંછ અને ગ્રીજલી રીંછ એમ બે પ્રકારના રીંછ જોવા મળે છે. ધૃવીય રીંછ સફેદ રંગના હોય છે, જે પૃથ્વીના ધૃવીય ભાગોમાં વસવાટ કરે છે. ગ્રીજલી રીંછ ભુરા રંગના હોય છે. તે ધૃવીય રીંછ કરતાં આકારમાં મોટા હોય છે.

ખાસ વાંચો વાંચોઃ-

હું આશા રાખું છું કે તમને પ્રાણીઓના નામ (Animal Name in Gujarati) ખૂબ જ ગમ્યો હશે. અમે અહી આવી અવનવા વિષયો ૫ર ગુજરાતી નિબંધ અમારા બ્લોગ પર રોજેરોજ પ્રકાશિત કરીએ છીએ. જેથી નવા નિબંધ વાંચવા માટે રોજેરોજ અમારા બ્લોગની મુલાકાત લેતા રહો. જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ લેખ ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે share કરવાનું ભૂલશો નહીં. તમારી એક like, comment અને share અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે પ્રેરકબળ આપે છે. તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલીગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો.

અહીં કેટલાક સામાન્ય પશુઓના નામોની યાદી ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં આપવામાં આવી છે:

English Name Gujarati Name (ગુજરાતી નામ)
Lion સિંહ
Tiger વાઘ
Elephant હાથી
Cow ગાય
Buffalo ભેંસ
Dog કૂતરો
Cat બિલાડી
Horse ઘોડો
Goat બકરી
Sheep ધીણી
Monkey વાંદરો
Deer હરણ
Fox લોમડી
Bear રીંછ
Rabbit સાળિયું
Camel ઊંટ
Donkey ગધેડો
Pig ડુકર
Rat ઉંદર
Crocodile મગર

તમે ઈચ્છો તો બાળકો માટેના પ્રોજેક્ટ અથવા વાચન માટે સુંદર चित्र સાથે PDF પણ બનાવી આપી શકું – જરૂર જણાવો!

Leave a Comment

error: