રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ | National Science Day Essay In Gujarati

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (National Science Day) કયારે ઉજવવામાં આવે છે, કેમ ઉજવવામાં આવે છે તે પાછળનો ઇતિહાસ, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ વિશે નિબંઘ, ભાષણ અથવા અહેવાલ લેખન વિગેરે મુદ્દાઓ બાબતે આજે આ૫ણે વિગતવાર માહિતી મેળવીશુ. વિજ્ઞાનની મદદથી માનવીએ અનેક અવનવી શોધ કરીને માનવ જીવનને વઘુ સરળ બનાવ્યું છે. આજે, વિજ્ઞાનના કારણે આપણે અવનવી ટેકનલોજીની શોધ કરી … Read more

ખજૂર ના ફાયદા તથા નુકસાન | Khajur Na Fayda Gujarati

ખજૂર ના ફાયદા:- ”આસમાન સે ટ૫કે, ખજૂર પર અટકે” આ કહેવત છે તો હિન્દી ૫ણ તમે ક્યાંક ને ક્યાંક તો સાંભળી જ હશે. ખજૂરનું ઝાડ ખૂબ જ ઉંચુ હોય છે, જેમાં પાંદડા બહુ ઓછા હોય છે, પરંતુ તેના ફળ ખૂબ જ મીઠા અને ફાયદાકારક હોય છે. તેથી જ કહેવાય છે કે આપણે ખજૂરના ઝાડ જેવા … Read more

સચિન તેંડુલકર વિશે માહિતી, જીવનચરિત્ર (Sachin Tendulkar Biography In Gujarati)

ક્રિકેટના ઇતિહાસમાં સચિન રમેશ તેંડુલકરની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે. તેઓ ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન, ભારત રત્નથી સન્માનિત થનાર પ્રથમ રમતવીર અને સૌથી યુવા વ્યક્તિ છે. એકમાત્ર એવા ક્રિકેટર છે જેમને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. 2008માં તેમને પદ્મ વિભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા. 1989માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યા બાદ … Read more

સંત તુકારામનું જીવનચરિત્ર | Sant Tukaram Information In Gujarati

ગુજરાતમાં જે સ્થાન નરસિંહ મહેતાનું છે. તેથીય વિશેષ સ્થાન મહારાષ્ટ્રમાં સંત તુકારામનું છે. નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં ગાનારને જે આંતરિક આનંદ મળે છે. તેવો જ વિશેષ આનંદ સંત તુકારામના અભંગો ગાનારને મળે છે. તો ચાલો આજે આ૫ણે આવા મહાન સંત તુકારામનું જીવનચરિત્ર જાણીએ. સંત તુકારામનું જીવનચરિત્ર (Sant tukaram information in Gujarati) નામ : તુકેબા(તુકારામ) જન્મ તારીખ … Read more

નર્મદા નદી વિશે માહિતી, ઇતિહાસ | Narmada River History, Essay In Gujarati

આ૫ણો ભારત દેશ નદીઓ અને ૫ર્વતોનો દેશ ગણાય છે. અહી કુદરતી સં૫ત્તિ ભરપુર છે. અહીંની પવિત્ર નદીઓ પુજનીય છે. આજે આ૫ણે એવી જ એક નર્મદા નદી વિશે માહિતી (Narmada River Information in Gujarati) મેળવવા છીએ. ભારતની દરેક નદીની ૫વિત્રતા પાછળ કોઇને કોઇ ઇતિહાસ અવશ્ય રહેલો હોય છે. ભારતની ૫વિત્ર નદીઓમાં સ્નાન કરવાથી રોગ, કષ્ટ અને … Read more

નરેન્દ્ર મોદી નું જીવનચરિત્ર, માહિતી, ઇતિહાસ | Narendra Modi Vishe Gujarati Ma

નરેન્દ્ર મોદીજી આજે સમગ્ર વિશ્વમાં સૌના મોઢે ગુંજતું નામ છે. જયારથી તેઓ ભારતના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા છે ત્યારથી સમગ્ર વિશ્વમાં તેમના દરેક નિર્ણય અને કાર્યોની નોંધ લેવાય છે. એક સમયે વિઝાની એપ્લિકેશન રદ કરતું અમેરિકા આજે સામે થી અમેરિકા ૫ઘરાવા માટે મોદી સાહેબને નોતરાં મોકલે છે. મોદીજી આપણા દેશના 15 મા વડાપ્રધાન તરીકે કામ કરી … Read more

મીરાંબાઈ વિશે માહિતી, પરિચય, ઇતિહાસ, ભજન, પદો | Mirabai In Gujarati

Mirabai in Gujarati : મીરાબાઈ ભગવાન કૃષ્ણના મહાન ભક્ત હતાં. જેમને “રાજસ્થાનની રાધા” તરીકે પણ ઓળખવામાં આવે છે. મીરા એક સારી ગાયિકા, કવિ અને સંત પણ હતી. તેમનો જન્મ મધ્યકાલીન રાજપૂતાના (હાલનું રાજસ્થાન) ના મેડતા શહેરના કુડકી ગામમાં થયો હતો. મીરાબાઇને નાનપણથી જ ભગવાન કૃષ્ણ પ્રત્યે લગાવ હતો. ભગવાન કૃષ્ણ પ્રત્યેના આ લગાવને કારણે તે … Read more

મેરા ભારત મહાન નિબંધ | Mera Bharat Mahan Essay In Gujarati

આપણો દેશ ભારત બીજા તમામ દેશો કરતાં અનેક રીતે મહાન દેશ છે. અહીં તમામ ધર્મના લોકો એકતા અને શાંતિથી રહે છે. અહીંની સંસ્કૃતિ ભારતને મહાન અને તમામ દેશોથી અલગ બનાવે છે. આ આર્ટીકલ્સમાં આજે આ૫ણે મેરા ભારત મહાન નિબંધ વિશે (Mera Bharat Mahan Essay in Gujarati) જાણીશું. મેરા ભારત મહાન નિબંધ ગુજરાતી (Mera Bharat Mahan … Read more

નરસિંહ મહેતા વિશે માહિતી, પરિચય ગુજરાતી | Narsinh Mehta In Gujarati

નરસિંહ મહેતા કે જેને આપણે ગુજરાતી ભાષાનાં આદિકવિ કે ભક્તકવિ કે નરસી ભગત કે ભક્ત નરસૈયો  જેવા લોકપ્રિય નામથી ઓળખીયે છીએ. ઊર્મિકાવ્યો,  આખ્યાન, પ્રભાતિયા અને ચરિત્રકાવ્યોના આરંભ કરનાર તરીકે નરસિંહ મહેતાની ગણતરી થાય છે. એમના દ્વારા રચાયેલ પ્રભાતિયા સવારે ગવાય છે. પાંચસો વર્ષ પહેલાં એમણે રચેલ ભજનો અને કાવ્યો આજે પણ એટલાં જ લોકપ્રિય છે. … Read more

મારો યાદગાર પ્રવાસ નિબંધ | Maro Yadgar Pravas Essay In Gujarati

પ્રવાસ એ આપણા જીવનનો અનુભવ છે જે આપણને નવી સંસ્કૃતિઓ, અદ્ભુત દૃશ્યો અને અમૂલ્ય યાદોને ઉજાગર કરે છે. મારો એક યાદગાર પ્રવાસ જેણે મારા મન અને આત્માને મનમોહક દ્રશ્યોથી મંત્રમુગ્ધ કરી દીધા. ભારતીય સંસ્કૃતિના અમુલ્ય વારસાની અને સાંસ્કૃતિક વિરાસતોની ઓળખ મળી. તો ચાલો આજે હું તમને મારા આ યાદગાર પ્રવાસની નિબંધ લેખન વડે ઝાંખી કરાવુ. … Read more

error: