મૂવી રિવ્યૂ- ઝુંડ ફિલ્મ (Jhund 2025)
મિત્રો, ઘણાં સમયથી આપણે કોઈ મુવીની ચર્ચા નથી કરી, બરાબર ને? ચાલો, આજે અભિનયનાં શહેનશાહ અને બોલીવુડનાં એંગ્રી યંગ મેન અમિતાભ બચ્ચનની આવનારી ફિલ્મ ‘ઝુંડ (Jhund)’ વિશે જાણીએ. આ ફિલ્મ વિજય બારસેના જીવન પર આધારિત છે, કે જેઓ એક નિવૃત્ત રમત શિક્ષક હતા. જેમણે સ્લમ સોકર નામની એનજીઓની સ્થાપના કરી. તેણે રસ્તાના બાળકોને ડ્રગ્સ અને … Read more