સ્વચ્છતા નિબંધ | Swachhta tya Prabhuta Nibandh in Gujarati

આજનો આ૫ણો વિષય છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા વિશે ગુજરાતી નિબંધ (swachhta tya prabhuta nibandh in gujarati) લેખનનો. દરેક મનુષ્યને સ્વચ્છતા અને સુંદરતા અતિ પ્રિય હોય છે. એટલે છે કહેવાયું છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. આ લેખ તમને સ્વચ્છતા અભિયાન, સ્વચ્છતા કી જ્યોત જાગી રે અને સ્વચ્છતા ૫ર ગુજરાતી નિબંઘ લેખન માટે ઉ૫યોગી બનશે. ખાસ અગત્યની વાત એ જે … Read more

25+ ચાણક્ય નીતિ સૂત્રો | Chanakya Niti sutra In Gujarati

ચાણક્ય નીતિ સૂત્રો:-ભારતમાં જન્મેલો દરેક વ્યકિત ચાણકય વિશે તો જાણતો જ હશે. અરે ભારતમાં શું વિશ્વનો ભાગ્યે જ કોઇ એવો વ્યકિત હશે જે ચાણકય વિશે નહી જાણતો હોય. ચાણકયને અર્થશાસ્ત્રના પિતા માનવામાં આવે છે. અગાઉના આર્ટીકલ્સમાં આ૫ણે ચાણકયના જીવન૫રિચય વિશે વિસ્તૃત માહિતી મેળવી આજના આર્ટીકલ્સમાં ચાણક્ય નીતિ સૂત્રો વિશે જાણીશુ. ચાણક્ય નીતિ એ એક પુસ્તક છે જે … Read more

સ્વામી દયાનંદ સરસ્વતી, આર્ય સમાજ પરિચય, માહિતી, નિબંધ | Swami Dayanand Saraswati In Gujarati

દયાનંદ સરસ્વતી, જેમને સ્વામી દયાનંદ સરસ્વતી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓ એક ભારતીય ફિલસૂફ અને સમાજ સુધારક હતા, સ્વામી દયાનંદ સરસ્વતીએ “આર્ય સમાજ” નામની સામાજિક સુધારણા સંસ્થાની સ્થાપના કરી હતી. જન્મને બદલે તેમને વારસામાં મળેલી જાતિ પ્રથાની નિંદા કરવાનો તેમનો વિચાર કોઇ કટ્ટરપંથીથી ઓછો નહોતો. તેમણે ભારતીય વિદ્યાર્થીઓને અંગ્રેજી શિક્ષણની સાથે વેદોનું જ્ઞાન શીખવતો … Read more

સ્વતંત્રતા દિવસ શાયરી 2025

આ૫ણા દેશને આઝાદી અ૫ાવવા માટે અનેક વિરોએ બલિદાનો આપ્યા છે. તાો ચાલો આજે આ૫ણે તેમને યાદ કરીએ આ સ્વતંત્રતા દિવસ શાયરીઓ વડે. સ્વતંત્રતા દિવસ શાયરી ભારતીય ત્રિરંગો હંમેશા ઉંચી ઉડાન ભરે ભારતના સ્વાતંત્ર્ય દિન ૫ર હાર્દિક શુભકામનાઓ ચલો ફીર સે આજ વો નઝારા યાદ કર લે શહીદો કે દિલ મે થી વો જવાલા યાદ કર … Read more

સુનિતા વિલિયમ્સ વિશે માહિતી | Sunita Williams In Gujarati

શું તમે જાણો છો કે સુનિતા વિલિયમ્સ કોણ છે, ના. તો આવો જાણીએ સુનીતા સુનિતા વિલિયમ્સના જીવન પરિચય વિશે(Sunita Williams in Gujarati). ભારતીય-અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમના નામે અવકાશમાં સૌથી વધુ સમય રહેવાનો વર્લ્ડ રેકોર્ડ છે.સુનિતા વિલિયમ અમેરિકન એજન્સી નાસા દ્વારા અવકાશમાં જનારી ભારતીય મૂળની બીજી મહિલા છે. Advertisements ભારતના નારી રત્નોએ અવકાશ ક્ષેત્રે પણ પોતાનું … Read more

પ્રાર્થના જીવનનું બળ નિબંધ | Prarthana Jivan Nu Bal Nibandh

પ્રાર્થના જીવનનું બળ નિબંધ- દરેક ધર્મ અને સંપ્રદાયમાં પ્રાર્થનાને એક ખૂબ જ શક્તિશાળી શસ્ત્ર માનવામાં આવ્યું છે. શારીરિક કે માનસિક રીતે બિમાર કે અસ્વસ્થ મનુષ્યને સાજો થવા માટે પ્રાર્થના શરણમાં આવે છે. અને કોણ જાણે કેમ પ્રાથનામાં શું એવી અદભુત શકિત સમાયેલી છે કે તે મનુષ્યના દુઃખો ભુલાવીને તેના હદયમાં નિરવ શાંતિનો સંચાર કરે છે. … Read more

રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા નિબંધ | Rashtriya ekta ane akhanditta gujarati nibandh

રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા નિબંધ:- જયારે ૫ણ રાષ્ટ્રની વાત આવે ત્યારે દરેક ભારતીયના મનમાં એકતા, અખંડીતતા, બિનસાંંપ્રદાયીકતા જેવા શબ્દો અવશ્ય આવી જાય છે. આ૫ણો દેશ ભારત સમગ્ર વિશ્વ માટે એકતા અને અખંડિતતાનું ઉદાહરણ ૫ુરુ ૫ાડે છે. ઘણી વાર વિવિઘ ૫રીક્ષાઓમાં ૫ણ રાષ્ટ્રીય એકતા એટલે શું ?, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા નિબંધ વિશે પ્રશ્નો પુછવામાં આવતા … Read more

શ્રી રામ નવમી વિશે નિબંધ, માહિતી, વાર્તા, હાર્દિક શુભેચ્છાઓ

હિંદુ પંચાંગ મુજબ, રામ નવમીનો તહેવાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિએ ઉજવવામાં આવે છે. હિંદુ શાસ્ત્રો મુજબ આ દિવસે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો, તેથી આ દિવસને રામ જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી મની જન્મજયંતિને કારણે આ દિવસને રામ નવમી કહેવામાં આવે છે. ભગવાન શ્રીરામને વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. ભગવાન … Read more

પ્રાર્થનાનું મહત્વ નિબંધ | Prathna nu Mahatva Nibandh Gujarati

“પ્રાર્થના એ આત્માનો ખોરાક છે” આ વાકય જ આપણને પ્રાર્થનાનું મહત્વ નિબંધનું આખુ હાર્દ સમજાવી જાય છે. જેવી રીતે અનાજ, શાકભાજી, ફળો, પાણી એ આપણા શરીરનો ખોરાક છે. તેવી જ રીતે પ્રાર્થના એ આત્માના સંચાલન માટે ખોરાક સ્વરૂપે કામ કરે છે. હદય અને મનને સ્વસ્થ અને નિર્મળ રાખવા માટે પ્રાર્થના જરૂરી છે. પ્રાર્થના આપણામાં ઇશ્વરીય … Read more

ગ્રાહક જાગૃતિ નિબંધ | Grahak Jagrukta par Nibandh Gujarati

ગ્રાહક જાગૃતિ નિબંધ આ વિષય વાંચીને તમને કદાચ એવુ થતુ હશે કે ગ્રાહકોને વળી જાગૃરુત કરવાની શું જરૂરી છે? તો તમારા મનના આ બધા વિચારોનું સમાધાન આપણે આ ગ્રાહક જાગૃતિ નિબંધ લેખન આર્ટીકલ્સમાં કરીશુ. ગ્રાહક જાગૃતિ નિબંધની શરૂઆત કરીએ એ પહેલાં આપણે ગ્રાહક કોને કહેવાય એ જાણી લઇએ. ગ્રાહક એટલે એવી વ્યકિત કે જે પોતાના … Read more

error: