છત્તીસગઢ વિશે માહિતી, ઇતિહાસ, સંસ્કૃતિ,પોશાક, નદીઓ, પર્વતો (Chhattisgarh In Gujarati)
પ્રાકૃતિક વિવિધતા, સાંસ્કૃતિક અને પરંપરાગત ઈતિહાસ માટે પ્રખ્યાત, છત્તીસગઢ એ મધ્ય ભારતના ક્ષેત્રમાં સ્થિત એક મુખ્ય રાજ્ય છે. તેનું ક્ષેત્રફળ 135,192 ચો.કી.મી. છે જે મુજબ વિસ્તારની દ્રષ્ટીએ તે ભારતનું 9મું સૌથી મોટું રાજ્ય છે. 2025 સુધીમાં, તેની વસ્તી આશરે 29.4 મિલિયન જેટલી છે, જે તેને દેશનું 17મું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય બનાવે છે. આ … Read more