કેરીના ફાયદા, નુકસાન, ઇતિહાસ | Mango Fruit Benefits Side Effects In Gujarat
કેરીના ફાયદા:- કેરીનું નામ સાંભળતાની સાથે જ તમારા મોઢામાં પાણી આવી ગયુ હશે ખરૂને, ફળોનો રાજા ‘કેરી’ સ્વાસ્થ્ય માટે ગુણોનો ભંડાર છે, તો આજે આ૫ણે આ લેખમાં રાષ્ટ્રીય ફળ કેરી વિશે વિગતવાર માહિતી મેળવીશુ. કેરી એ એક બીજવાળુ ખૂબ જ રસદાર ફળ છે. કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. તેમાં મિનરલ્સ, વિટામીન અને એન્ટીઓક્સીડેન્ટ સંપૂર્ણ … Read more