મેડમ ભીખાઈજી કામા | મેડમ કામા વિશે માહિતી | Madam Cama Biography In Gujarati

દેશની આઝાદીની લડતમાં મહિલાઓ ઝુકાવવાની શરૂઆત કરે એ પહેલાં જ વિદેશમાં એક મહિલાએ આની શરૂઆત કરી દીધી હતી. આ મહિલા એટલે મેડમ ભીખાઈજી કામા. વિદેશમાં ભારતનો રાષ્ટ્રીય ધ્વજ પ્રથમવાર ફરકાવવાનું બહુમાન મેડમ ભીખાઈજી કામાને મળ્યું હતું. ઘણા એવા ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓ છે જેમણે ભારતની બહાર રહીને માતૃભૂમિની આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધુ હતું. … Read more

મેજર ધ્યાનચંદ નો જીવનપરિચય (Major Dhyan Chand Biography In Gujarati)

મેજર ધ્યાનચંદ, મહાન ભારતીય હોકી ખેલાડી, ભારત માટે હોકી રમનારા સર્વકાલીન શ્રેષ્ઠ ખેલાડીઓમાંના એક ગણાય છે. બીજા વિશ્વયુદ્ધ પહેલાના વર્ષોમાં હોકીની રમતમાં પ્રભુત્વ જમાવનાર ભારતીય હોકી ટીમના સ્ટાર ખેલાડી ધ્યાનચંદ મહત્વના ખેલાડી હતા. જેણે ભારતને 1928, 1932 અને 1936માં ઓલિમ્પિક ગેમ્સમાં સતત ત્રણ ગોલ્ડ મેડલ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મેજર ધ્યાનચંદનો જીવનપરિચયઃ નામ ધ્યાનચંદ … Read more

મિત્રતાની મીઠાશ નિબંધ | મારો પ્રિય મિત્ર નિબંધ

‘મિત્રતાની મીઠાશ’ એ શબ્દ સાંભળતા જ મને એક ખૂબ સુંદર પંકિતઓ યાદ આવે છે. ”ફકત જીંદગીની એકમાત્ર ચાસણી એટલે મિત્રતાની લાગણી”.  ”મિત્ર એટલે અવ્યકત લાગણીનો રોજ ઉજવાતો મહોત્સવ”. તો ચાલો મિત્રો આજે આ૫ણે મિત્રતાની મીઠાશ (mitrata ni mithas essay in gujarati)અથવા મારો પ્રિય મિત્ર (maro priya mitra nibandh gujarati) એ વિષય ૫ર નિબંધ લેખન કરીએ. મિત્રતાની … Read more

151+ મા વિશે કહેવતો, સુવાકયો, સુવિચાર, શાયરી, Quotes | Mother Quotes In Gujarati

આજના આર્ટીકલ્સમાં આ૫ણે મા વિશે કહેવતો, સુવાકયો, સુવિચાર શાયરી, Mother Quotes in Gujarati, Maa Vise Suvichar in Gujarati, kahevat on mother in gujarati  વિશે માહિતી મેળવીશુ. મા તુલના કોઇ ૫ણ વ્યકિત સાથે કરવી મુશ્કેલ છે એટલે જ ગુજરાતી ભાષામાં ખૂબ જ પ્રચલીત કહેવત છે કે, ‘માં તે માં બીજા બધા વગડાના વા’. આમ આ દુનિયામાં ‘મા’નો … Read more

મા તે મા બીજા બધા વગડાના વા નિબંધ | મા વિશે નિબંધ | Maa Te Maa Nibandh In Gujarati [PDF]

” મા” ની મમતા વિશે અનેક કવિઓએ કોમળ હદયથી લખ્યુ છે. માતૃત્વ પ્રેમ વિશે ગુજરાતી ભાષામાં એક જાણીતી કહેવત છે. ”મા તે મા બીજા બધા વગડાના વા” (ma te ma bija badha vagda na va meaning) તો ચાલો મિત્રો આજે આ૫ણે મા તે મા બીજા બધા વગડાના વા વિશે ગુજરાતી નિબંધ લેખન કરીએ. મા તે … Read more

માળા માં રહેતા પક્ષીઓ ના નામ (Names Of Birds Living In Garlands)

સમગ્ર વિશ્વમાં કુદરતે પક્ષીઓની વિભિન્ન પ્રજાતિઓ બનાવી છે. આ દરેક પક્ષીઓની જીવનશૈલી પણ કંઇક રીતે આગાવી અને અનોખી હોય છે. કેટલાક પક્ષીઓ તેમના ઇડા અને બચ્ચાના રક્ષણ માટે માળો બનાવે છે તો કેટલાક પક્ષીઓ જમીન પર જ કોઇ સુરક્ષિત જગ્યાએ ઇંડા મુકે છે. તો ચાલો આજના લેખમાં આપણે માળા માં રહેતા પક્ષીઓ ના નામ જાણીશુ. … Read more

કાળી ચૌદશનું મહત્વ | નરક ચૌદશ | Kali Chaudas Nu Mahatva Gujarati 2025

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે આપણે દિવાળીમાં આવતાં તહેવારો વિશે માહિતી મેળવીએ. દિવાળીના તહેવારોની શરૂઆત કેટલાંક પ્રાંતમાં એકાદશીથી થાય છે તો કેટલાંક પ્રાંતમાં ધનતેરસથી. દિવાળીના તહેવારો પૈકીનો એક તહેવાર એટલે કાળી ચૌદશ. કાળી ચૌદશનું બીજું નામ નરક ચતુર્દશી પણ છે. કાળી ચૌદશને રૂપચૌદસ પણ કહે છે. આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામના અસુરનો વધ કરીને પ્રજાજનોને … Read more

કાલ ભૈરવ | ઉજજૈન કાલ ભૈરવ મંદિર | Kaal Bhairav Story In Gujarati

મહાશકિતની મહાકૃપા સાથે ભવ્ય પ્રજ્ઞા મેળવવા માટે કાલ ભૈરવની કૃપા અનિવાર્ય બને છે. સાધના સિદ્ધિ દ્વારા શકિતની ઉર્જા મેળવવા માટે ભૈરવ એક મહાપુરુષ તરીકે કાર્ય કરે છે. કાલ ભૈરવ રુદ્રના પાંચમા અવતાર મનાય છે. ‘કાલ’નો અર્થ ‘સમય’ થાય છે. મનુષ્ય-પ્રાણીના મૃત્યુ સમયની વાસનાના આધારે જીવની જે ગતિ થાય છે, તે પ્રમાણે જીવદશા દરમિયાન કરેલાં કર્મની … Read more

કારગિલ વિજય દિવસ ઉજવણી, ઇતિહાસ, માહિતી | Kargil Vijay Diwas in Gujarati

કારગિલ યુદ્ધ, જેને કારગિલ સંઘર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1999ના મે અને જુલાઈ મહિનામાં કાશ્મીરના કારગિલ જિલ્લામાં અને નિયંત્રણ રેખા (એલઓસી) ની બાજુમાં થયું હતું. ભારતમાં આ સંઘર્ષને ઓપરેશન વિજય (હિન્દી: विजय, શાબ્દિક “વિજય”) તરીકે પણ ઓળખવામાં આવે છે, જે કારગિલ ક્ષેત્રને ઘુસણખોરોથી મુક્ત કરવાના ભારતીય ઓપરેશનનું … Read more

કાબર વિશે નિબંધ | Myna Bird Essay In Gujarati

કાબર વિશે નિબંધ-હિન્દી અને અંગ્રેજીમાં મૈના એટલે ગુજરાતીમાં કાબર. મરાઠીમાં તેને સાલોંકી અને મધ્યપ્રદેશમાં ગુલ્ગુલ તરીકે ઓળખાય છે. કાબર મૂળભૂત રીતે દક્ષિણ એશિયાઈ પક્ષી છે, જે મોટાભાગે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મ્યાનમારમાં જોવા મળતું હતું. જો કે હવે તે વિશ્વના ઘણા દેશોમાં જોવા મળે છે.તેને એશીયાની દેશી ચીડીયા તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો આજે … Read more

error: