ચંદ્રશેખર આઝાદ નું જીવનચરિત્ર,જીવન પ્રસંગો, નિબંધ | Chandrashekhar Azad In Gujarati

દેશની આઝાદી માટે બલિદાન આપનાર ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદ જયારે ૫હેલી વાર બ્રિટિશરોની કેદમાં આવ્યા ત્યારે જજે તેમને 15 ચાબુકની સજા ફટકારી હતી. તેમનો સ્વતંત્રતા પ્રત્યેનો જુસ્સો એવો હતો કે અંગ્રેજ અઘિકારી તેમની પીઠ પર જેમ જેમ ચાબુક મારતા રહ્યા અને તેઓ વંદે માતરમના નારા લગાવતા ગયા. “મારી ભારત માતાની આ દુર્દશા જોઈને જો તમારું લોહી … Read more

ગોપાલ કૃષ્ણ ગોખલે પુણ્યતિથિ | Gopal Krishna Gokhale in Gujarati

ગોપાલ કૃષ્ણ ગોખલે ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની હતા, જેમણે સ્વતંત્રતા ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ બ્રિટિશ સામ્રાજ્ય સામે લડનારા ભારતીયોમાંના એક હતા. આપણો દેશ ભારત લગભગ 200 વર્ષ સુધી ગુલામીની ઝઝીરોમાં જકડાયેલો હતો. અસંખ્ય વિર શહીદોના બલિદાન પછી આપણા દેશને આઝાદી મળી છે. આ સ્વતંત્રતા મેળવવામાં ઘણા બધા લોકો સામેલ છે, જેમને આપણે ઓળખતા … Read more

પ્રમુખ સ્વામી મહારાજ| Pramukh Swami Maharaj In Gujarati

પ્રમુખ સ્વામી મહારાજ એટલે એક એવા મહાન મહાત્મા કે જેમણે હિન્દુ ધર્મ અને ભારતીય સંંસ્કૃતિને વૈૈૈૈૈશ્વિક ફલક પર પહોચાડવામાં આખુ જીવન ખર્ચી કાઢયુ. બીજાના ભલામાં જ આપણું ભલુ છે- આ તેમનો જીવનમંત્ર હતો. એક શાંત, વિનમ્ર, સરળ અને આધ્યાત્મિક વ્યક્તિત્વ એટલે પ્રમુખસ્વામી મહારાજ. 15 ડિસેમ્બર-2022થી 15 જાન્યુઆરી-2022 સુધી આ સિધ્ધ પુરૂષ પ્રમુખ સ્વામી મહારાજની જન્મશતાબ્દીની … Read more

રક્ષાબંધન વિશે | રક્ષાબંધન નિબંધ | Raksha Bandhan Essay In Gujarati 2025

રક્ષાબંધનનો તહેવાર એ હિંદુઓના પવિત્ર તહેવારોમાંનો એક છે. આ તહેવાર શ્રાવણ મહિનાની પૂનમે આવે છે. આથી જ એને ‘શ્રાવણી પૂર્ણિમા‘ પણ કહે છે. વળી મુંબઈ અને કોંકણ જેવા પ્રદેશોમાં આ દિવસે દરિયાકાંઠાનાં હિંદુ માછીમારો દ્વારા ચોખા, ફૂલ અને નાળિયેરથી દરિયાની પૂજા કરે છે. આથી આ દિવસને ‘નાળિયેરી પૂર્ણિમા‘ પણ કહે છે. આ દરિયાપૂજન વિધી દરમિયાન … Read more

વાત નફાની….શેરબજાર વિશે માહિતી

શેરબજાર વિશે માહિતી:- મિત્રો આજે હું આપની સમક્ષ વાત નફાની કરવા આવ્યો છું,જો તમે એક બિઝનેસમેન કે નોકરિયાત માણસ છો તો તમારા માટે વર્ક ફોર્મ હોમ કે અન્ય કામ ઓનલાઈન કરવાના હોય જ છે.અને એમાં પણ પગાર કઈક અંશે ઓછો પડતો હોય છે તો પગાર ઉપરાંત વધુ કમાણી કઈ રીતે કરી શકો ? શુ એ … Read more

ઈસરો વિશે માહિતી ગુજરાતીમાં

ISRO અગાઉ ઈન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ (INCOSPAR) તરીકે જાણીતું હતું, જેની સ્થાપના ડૉ. વિક્રમ એ.સારાભાઈના વિઝન પર ભારત સરકાર દ્વારા 1962માં કરવામાં આવી હતી. ઈસરોની રચના 15 ઓગસ્ટ, 1969ના રોજ થઈ હતી અને તે અવકાશ ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો ચાલો આજે આપણે ઇસરો વિશે વિગતવાર માહિતી મેળવીએ. ઇસરો શું છે? … Read more

કોણ છે ક્રિકેટર મયંક યાદવ? જાણો જન્મ, ઉંમર, જાતિ, પરીવાર, પત્ની, ઊંચાઈ અને નેટવર્થ

મયંક યાદવ એ 21 વર્ષીય ભારતીય ક્રિકેટર છે જે સ્થાનિક ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સ અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમે છે. તે જમણા હાથનો ઝડપી બોલર અને જમણો હાથનો બેટ્સમેન છે. તેણે 2024 માં લખનૌમાં પંજાબ કિંગ્સ સામે તેની આઈપીએલની શરૂઆત કરી, જ્યાં તેણે તેની ગતિથી બેટ્સમેનોને પરેશાન કર્યા. તેણે તેની ચાર ઓવરમાં 27 રન આપીને … Read more

Padamdungari Eco Tourism

padamdungari eco tourism is about 30 km from Vyara town and Unai is the next 8 km and the campsite. It is situated on the banks of the river Ambika amidst the Sahyadri hills. Tracks, trails, uphill and downhill treks, sunset work, tower-free Avadhudlands and sage groves are the suggested attractions when you visit Padamdungari … Read more

કોરોના ની ત્રીજી લહેર નિબંધ

છેલ્લા એક વર્ષથી સમગ્ર વિશ્વ કોરોનો મહામારીએ ભરડો લીધો છે. દુનિયાનો એક ૫ણ ખુણો એવો બાકી નથી કે જ્યાં કોરોનાએ એના નિશાન ના બનાવ્યાં હોય. ત્યારે હવે કોરોનાની બીજી લહેર થોડીક શાંત ૫ડી હોય એવુ દેખાય છે તો ચાલો કોરોના ની ત્રીજી લહેર વિશે થોડું મનોમંથન કરીએ. કોરોના ની ત્રીજી લહેર લહેરો સે ડર કર … Read more

સંત કબીર સાહેબનો પરિચય, ઇતિહાસ, સાખી, દોહા | Sant kabir In Gujarati

ભારતના મહાન સંત અને આધ્યાત્મિક કવિ કબીરદાસનો જન્મ વર્ષ 1440 માં થયો હતો. ઇસ્લામ મુજબ ‘કબીર’ નો અર્થ મહાન થાય છે. સંત કબીરજીના વાસ્તવિક માતા-પિતા કોણ હતા તે અંગે કોઈ આધારભૂત પુરાવા મળતા નથી. તેમના જન્મ વિશે અનેક માન્યતાઓ અને લોકવાયકાઓ છે. તો ચાલો આજે આ૫ણે સંત કબીરનો પરિચય, ઇતિહાસ, સાખી, દોહા વિશે વિગતે માહિતી … Read more

error: