સૈનિક વિશે નિબંધ | Essay On Soldiers In Gujarati

સૈનિક વિશે નિબંધ :- સૈૈૈૈનિક એ રાષ્ટ્રનો રક્ષક ગણાય છે. મા ભોમની રક્ષા માટે કેટલાય વીર સૈનિકોએ પોતાના બલિદાનો આપ્યા છે. આજે આ૫ણે જે સુખ, શાંતિ અને સલામતીનું જીવન જીવી રહયા છે. એનો તમામ શ્રેય રાષ્ટ્રના સેનિકોને ફાળે જાય છે. તો ચાલો આજે આ૫ણે સૈનિક વિશે નિબંધ લેખન કરીએ. સૈનિક વિશે નિબંધ (essay on soldiers … Read more

ગુરુ નાનક જયંતિ 2022 | ગુરુ નાનક પર નિબંધ

શીખ ધર્મના સંસ્થાપક અને પ્રથમ ગુરુ એવા શ્રી ગુરુ નાનકની આ વર્ષે 552મી જન્મજયંતી આવે છે. એમની જન્મજયંતિ એટલે ‘ગુરુપરબ’. શીખ ધર્મનાં દરેક ધર્મગુરુઓનો જન્મદિન ગુરુપરબ તરીકે ઓળખાય છે. ગુરુ નાનકનો જન્મ કારતક મહિનાની પૂનમના દિવસે થયો હતો. ગુરુ નાનકનો જન્મદિન એટલે ‘પ્રકાશ પર્વ.’ ગુરુ નાનક એક મૌલિક આધ્યાત્મિક વિચારક હતા. તેમણે પોતાના વિચારોને ખાસ … Read more

રવિશંકર મહારાજનો નિબંધ, જન્મજયંતિ, જીવન ચરિત્ર, એવોર્ડ, માહિતી | Ravishankar Maharaj Essay In Gujarati

Ravishankar Maharaj essay in Gujarati: એક સામાન્ય માણસ જેણે હજારો બહારવટીયાઓનું જીવન બદલી નાખ્યુ, અને તેમને બહારવટુ છોડાવુ સ્વાતંત્રય સંગ્રામના માર્ગે વાળ્યા, એક મુઠી ઉચેરો માનવી જે કોઇ રાજકારણી કે કોઇ રાજયનો મંત્રી ન હતો, તેમ છતાં આપણા ગુજરાત રાજયનું ઉદ્ધાટન જેમના હસ્તે કરવામાં આવ્યુ એવા મહાન વ્યકિતત એટલે રવિશંકર વ્યાસ જેેને આપણે સૌ રવિશંકર … Read more

ક્રિકેટ ક્ષેત્રે જામનગરને ગૌરવ અપાવનાર ભૂતપૂર્વ ક્રિકેટર ‘સિક્સર કિંગ’ સલીમ દુરાની ની ચિરવિદાય

સલીમ દુરાની ભારતીય ક્રિકેટના એક સમયના ‘સિક્સર કિંગ’ ગણાતા હતા. સલીમ દુરાનીનો જન્મ તારીખ ૧૧ ડિસેમ્બર ૧૯૩૪ના રોજ અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો, તેઓ એક ખૂબ સારા ઓલરાઉન્ડર હતા. જેઓ હાલ જામનગરમાં રહેતા હતા. તેઓએ લાંબી બીમારી બાદ તા.૨/૪/૨૦૨૩ના રોજ જામનગરમાં અંતિમ શ્વાસ લીધા છે. જેનાથી ક્રિકેટર જગતમાં ગહેરા દુઃખની લાગણી છવાઇ ગઇ છે. સલીમ દુરાની – … Read more

યોગ એટલે શું ? | યોગની વ્યાખ્યા,ઇતિહાસ,નિબંધ

દેશ વિદેશમાં આજે યોગ શબ્દ ખુબ જ પ્રચલિત થઇ રહયો છે. આ૫ણા ઋષિ મુનિઓ જેનું મહત્વ સમજાવતા થાકી ગયા એવા યોગ વિશે માનવી આજે જાગૃત થયો છે તે ખુબ જ આનંદની વાત છે. તો ચાલો આ૫ણે યોગ એટલે શું ? તેનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. યોગ એટલે શું ? યોગની વ્યાખ્યા યોગ શબ્દ સંસ્કૃત ભાષાના ”યુઝ” … Read more

સંત તુકારામનું જીવનચરિત્ર | Sant Tukaram Information In Gujarati

ગુજરાતમાં જે સ્થાન નરસિંહ મહેતાનું છે. તેથીય વિશેષ સ્થાન મહારાષ્ટ્રમાં સંત તુકારામનું છે. નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં ગાનારને જે આંતરિક આનંદ મળે છે. તેવો જ વિશેષ આનંદ સંત તુકારામના અભંગો ગાનારને મળે છે. તો ચાલો આજે આ૫ણે આવા મહાન સંત તુકારામનું જીવનચરિત્ર જાણીએ. સંત તુકારામનું જીવનચરિત્ર (Sant tukaram information in Gujarati) નામ : તુકેબા(તુકારામ) જન્મ તારીખ … Read more

નરેન્દ્ર મોદી નું જીવનચરિત્ર, માહિતી, ઇતિહાસ | Narendra Modi Vishe Gujarati Ma

નરેન્દ્ર મોદીજી આજે સમગ્ર વિશ્વમાં સૌના મોઢે ગુંજતું નામ છે. જયારથી તેઓ ભારતના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા છે ત્યારથી સમગ્ર વિશ્વમાં તેમના દરેક નિર્ણય અને કાર્યોની નોંધ લેવાય છે. એક સમયે વિઝાની એપ્લિકેશન રદ કરતું અમેરિકા આજે સામે થી અમેરિકા ૫ઘરાવા માટે મોદી સાહેબને નોતરાં મોકલે છે. મોદીજી આપણા દેશના 15 મા વડાપ્રધાન તરીકે કામ કરી … Read more

મેરા ભારત મહાન નિબંધ | Mera Bharat Mahan Essay In Gujarati

આપણો દેશ ભારત બીજા તમામ દેશો કરતાં અનેક રીતે મહાન દેશ છે. અહીં તમામ ધર્મના લોકો એકતા અને શાંતિથી રહે છે. અહીંની સંસ્કૃતિ ભારતને મહાન અને તમામ દેશોથી અલગ બનાવે છે. આ આર્ટીકલ્સમાં આજે આ૫ણે મેરા ભારત મહાન નિબંધ વિશે (Mera Bharat Mahan Essay in Gujarati) જાણીશું. મેરા ભારત મહાન નિબંધ ગુજરાતી (Mera Bharat Mahan … Read more

મારી શાળા નિબંધ | my school essay in gujarati

“રસ્તામાં આવતી મારી સ્કૂલ મને પૂછે છે, જિંદગીની પરીક્ષા બરાબર આપે છે ને ? મેં કહ્યું, દફ્તર હવે ખભે નથી એટલું જ ! બાકી લોકો આજેય ભણાવી જાય છે…..” મારી શાળા નિબંધ આજે પણ જ્યારે હું એ રસ્તેથી પસાર થાવ છું, ત્યારે ત્યારે મારા માનસપટ પર એ મારી શાળાની સ્મૃતિઓ તાજી થઈ જાય છે. શાળા … Read more

શરદ પૂર્ણિમા વિશે નિબંધ | શરદ પૂનમની રાત 2025

નોરતાંની રમઝટ હજુ થંભીય નથી અને એક બીજો તહેવાર આ૫ણી સામે આવીને ઉભો રહે છે. તે છે શરદ પૂર્ણિમા. શરદ પૂર્ણિમાનો તહેવાર આખા ભારતભરમાં આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. શરદ પૂર્ણિમાને માણેકઠારી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. શરદ પૂર્ણિમા વિશે નિબંધ શરદ પૂનમ આસો માસની અજવાળી પૂનમના દિવસે ઉજવાય છે. આ દિવસે ચંદ્ર સૌથી … Read more

error: