નવરાત્રી નું મહત્વ | નવરાત્રી નિબંધ | Navratri Essay In Gujarati
હવે નવરાત્રીને થોડાક જ દિવસોની વાર છે ત્યારે ચાલો આજે આ૫ણે નવરાત્રી નું મહત્વ તથા નવરાત્રી વિશે માહિતી મેળવીએ. નવરાત્રી – નવ એટલે ૯ અને રાત્રી એટલે કે રાતની રીતે તેનો શાબ્દિક અર્થ નવ રાતો તેવો થાય છે. આ નવ રાત અને દસ દિવસ દરમ્યાન શક્તિ/દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ભારત અને દુનિયાનાં … Read more