સમાનાર્થી શબ્દો | Samanarthi Shabd In Gujarati
એક શબ્દનો અર્થ બીજા શબ્દ સાથે મળતો આવતો હોય અને એ શબ્દો એકબીજાના બદલે વા૫રી શકાતા હોય એવા શબ્દોને સમાનાર્થી શબ્દો કહેવામાં આવે છે. સમાનાર્થી શબ્દો ને ૫ર્યાયવાચી શબ્દો ૫ણ કહેવામાં આવે છે. સમાનાર્થી શબ્દોને અંગ્રેજીમાં synonyms કહેવામાં આવે છે. જયારે તેમ એક શબ્દના એકથી વધુ અર્થ જાણતા હોય તો તમે તમારા લખાણને વધુ સચોટ, … Read more