નવરાત્રી નું મહત્વ | નવરાત્રી નિબંધ | Navratri Essay In Gujarati

હવે નવરાત્રીને થોડાક જ દિવસોની વાર છે ત્યારે ચાલો આજે આ૫ણે  નવરાત્રી નું મહત્વ તથા નવરાત્રી વિશે માહિતી મેળવીએ. નવરાત્રી – નવ એટલે ૯ અને રાત્રી એટલે કે રાતની રીતે તેનો શાબ્દિક અર્થ નવ રાતો તેવો થાય છે. આ નવ રાત અને દસ દિવસ દરમ્યાન શક્તિ/દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ભારત અને દુનિયાનાં … Read more

માળા માં રહેતા પક્ષીઓ ના નામ (Names Of Birds Living In Garlands)

સમગ્ર વિશ્વમાં કુદરતે પક્ષીઓની વિભિન્ન પ્રજાતિઓ બનાવી છે. આ દરેક પક્ષીઓની જીવનશૈલી પણ કંઇક રીતે આગાવી અને અનોખી હોય છે. કેટલાક પક્ષીઓ તેમના ઇડા અને બચ્ચાના રક્ષણ માટે માળો બનાવે છે તો કેટલાક પક્ષીઓ જમીન પર જ કોઇ સુરક્ષિત જગ્યાએ ઇંડા મુકે છે. તો ચાલો આજના લેખમાં આપણે માળા માં રહેતા પક્ષીઓ ના નામ જાણીશુ. … Read more

ભારતમાં સૌથી વધુ બાજરી નું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે

ભારતમાં સૌથી વધુ બાજરીનું ઉત્પાદન કરતું રાજ્ય રાજસ્થાન છે. દેશના કુલ બાજરીના ઉત્પાદનમાં રાજસ્થાનનો હિસ્સો 27% છે, ખાસ કરીને બાજરી અને પર્લ બાજરીની ખેતીમાં ઉત્કૃષ્ટ છે. રાજસ્થાન પછી કર્ણાટક, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ગુજરાત ભારતના ટોચના પાંચ બાજરી ઉત્પાદક રાજ્યોમાં આવે છે. બાજરી એ નાના દાણાવાળા સખત પાક છે જે કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, ફાઇબર અને ખનિજોથી સમૃદ્ધ છે અને … Read more

રાષ્ટ્રીય ધ્વજ વિશે માહિતી | રાષ્ટ્રીય ધ્વજ દિવસ | Rashtradhwaj In Gujarati

ભારતીય રાષ્ટ્રીય ધ્વજને તિરંગો પણ કહેવાય છે. પણ શું તમે જાણો છો કે તિરંગા શા માટે કહે છે નહી, આ ત્રણ રંગથી મળેલું છે તેથી તિરંગા કહેવાય છે. દરેક રાષ્ટ્રનો તેમનો એક ઝંડો રહે છે જે જનાવે છે કે આ સ્વતંત્ર રાષ્ટ્ર છે.ધ્વજમાં લંબાઈ અને પહોળાઈનું પ્રમાણમાપ 2:3 છે. રાષ્ટ્રીય ધ્વજ વિશે માહિતી (Rashtradhwaj in … Read more

રક્ષાબંધન વિશે | રક્ષાબંધન નિબંધ | Raksha Bandhan Essay In Gujarati 2025

રક્ષાબંધનનો તહેવાર એ હિંદુઓના પવિત્ર તહેવારોમાંનો એક છે. આ તહેવાર શ્રાવણ મહિનાની પૂનમે આવે છે. આથી જ એને ‘શ્રાવણી પૂર્ણિમા‘ પણ કહે છે. વળી મુંબઈ અને કોંકણ જેવા પ્રદેશોમાં આ દિવસે દરિયાકાંઠાનાં હિંદુ માછીમારો દ્વારા ચોખા, ફૂલ અને નાળિયેરથી દરિયાની પૂજા કરે છે. આથી આ દિવસને ‘નાળિયેરી પૂર્ણિમા‘ પણ કહે છે. આ દરિયાપૂજન વિધી દરમિયાન … Read more

દશેરા વિશે નિબંધ | વિજયાદશમી વિશે | Dussehra Essay In Gujarati

ભારત એ તહેવારોનો દેશ ગણાય છે. અહી વિવિઘ ઘર્મોના લોકો વસે છે. તો ચાલો આજે આ૫ણે હિનદુ ઘર્મના ખૂબ જ લોકપ્રિય તહેવાર દશેરા વિશે નિબંધ (Dussehra Essay in Gujarati) લેખન કરીએ.   દશેરા વિશે નિબંધ (Dussehra Essay in Gujarati) દશેરાના આ તહેવારને વિજયાદશમી પણ કહેવાય છે, આ તહેવાર અનિષ્ટ એટલે કે બુરાઇ ૫ર અચ્છાઇની જીતના પ્રતીકના રૂ૫માં … Read more

ભારત રત્ન એવોર્ડ PDF યાદી | Bharat Ratna Award list in Gujarati

ભારત રત્ન ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે જે અસાધારણ રાષ્ટ્રીય સેવા માટે એનાયત કરવામાં આવે છે. આ સેવાઓમાં કળા, સાહિત્ય, વિજ્ઞાન, જાહેર સેવા અને રમતગમતનો સમાવેશ થાય છે. પહેલા રમતગમતનો તેમાં સમાવેશ કરવામાં આવેલ ન હોતો જે બાદમાં યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવેલ. આ સન્માન 2 જાન્યુઆરી 1954 ના રોજ ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા … Read more

રાષ્ટ્રીય મતદાતા દિવસ વિશે માહિતી, નિબંધ | National Voters Day In Gujarati

ભારત એક લોકશાહી દેશ છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારત જેવા લોકશાહી દેશમાં મતદાન એ કોઈ તહેવારથી ઓછું નથી. દર વર્ષે 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ એક મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં ચૂંટણી અને તેના મહત્વ વિશે જાગૃકતતા ફેલાવવાનું છે. ભારતમાં નિષ્પક્ષ અને સરળ ચૂંટણીની … Read more

25+ ચાણક્ય નીતિ સૂત્રો | Chanakya Niti sutra In Gujarati

ચાણક્ય નીતિ સૂત્રો:-ભારતમાં જન્મેલો દરેક વ્યકિત ચાણકય વિશે તો જાણતો જ હશે. અરે ભારતમાં શું વિશ્વનો ભાગ્યે જ કોઇ એવો વ્યકિત હશે જે ચાણકય વિશે નહી જાણતો હોય. ચાણકયને અર્થશાસ્ત્રના પિતા માનવામાં આવે છે. અગાઉના આર્ટીકલ્સમાં આ૫ણે ચાણકયના જીવન૫રિચય વિશે વિસ્તૃત માહિતી મેળવી આજના આર્ટીકલ્સમાં ચાણક્ય નીતિ સૂત્રો વિશે જાણીશુ. ચાણક્ય નીતિ એ એક પુસ્તક છે જે … Read more

દશેરા વિશે નિબંધ | વિજયાદશમી વિશે | Dussehra Essay In Gujarati

ભારત એ તહેવારોનો દેશ ગણાય છે. અહી વિવિઘ ઘર્મોના લોકો વસે છે. તો ચાલો આજે આ૫ણે હિનદુ ઘર્મના ખૂબ જ લોકપ્રિય તહેવાર દશેરા વિશે નિબંધ (Dussehra Essay in Gujarati) લેખન કરીએ. દશેરા વિશે નિબંધ (Dussehra Essay in Gujarati) દશેરાના આ તહેવારને વિજયાદશમી પણ કહેવાય છે, આ તહેવાર અનિષ્ટ એટલે કે બુરાઇ ૫ર અચ્છાઇની જીતના પ્રતીકના રૂ૫માં … Read more

error: