ગિજુભાઈ બધેકાનો જીવન૫રિચય | Gijubhai Badheka In Gujarati

બાળકો માટે કામ કરનાર અને વકીલ હોવા છતાં વકીલાત છોડીને શિક્ષણ ક્ષેત્રે ઝંપલાવનાર બાળકોની ‘મૂછાળી મા’નું બિરુદ જેમને મળ્યું છે એવા શ્રી ગિજુભાઈ બધેકા વિશે આજે આ૫ણે વિગતે ૫રીચય મેળવીએ. ગિજુભાઈ બધેકા ‘વિનોદી’ અને ‘બાળકોનાં બેલી’ તરીકે પણ જાણીતા હતા. ગિજુભાઈ બધેકાનો જીવન૫રિચય (Gijubhai Badheka in Gujarati) પુરુ નામ :- ગિરજાશંકર ભગવાનજી બધેકા ઉ૫નામ મૂછાળી મા, … Read more

ગામા પહેલવાન નું જીવન કવન | Gama Pehalwan Biography in Gujarati

ભારત દેશની ભૂમિ એ માત્ર સાધુ સંતોની જ ભૂમિ નથી, પણ અહીં અનેક વૈજ્ઞાનિકો, રમતવીરો પણ થઈ ગયા છે. અહીં ચર્ચા કરવા જઈ રહી છું એક એવા પહેલવાનની કે જે દેશની આઝાદી પહેલાં જ દેશ માટે કુસ્તી લડ્યા છે અને ક્યારેય એક પણ મેચ હાર્યા નથી. ભાગલા પડ્યા બાદ તેઓ પાકિસ્તાન જતા રહ્યા હતા. આ … Read more

પરશુરામ જયંતી, પરશુરામ વિશે માહિતી, ઇતિહાસ, જીવનચરિત્ર | Parshuram History in Gujarati

अश्वस्थामा बलिर्व्यासो हनुमांश्च विभीषणः | कृपः परशुरामश्च सप्तैते चिरञ्जीविनः || ભાગ્યેજ કોઈ હિંદુ એવો હશે કે જેને સાત ચિરંજીવીઓમાંના એક એવા પરશુરામ વિશે ખબર નહીં હોય. બ્રાહ્મણોનાં ભગવાન જેને કહેવાય છે એ પરશુરામ બ્રાહ્મણ હોવાં છતાં ક્ષત્રિય જેવા હતા. શા માટે, એની પાછળ એક ઘણી લાંબી કથા જોડાયેલી છે. તેમનાં જન્મને લઈને ત્રણથી ચાર અલગ … Read more

ગાંધીજી વિશે માહિતી,નિબંધ, પ્રેરક પ્રસંગો | Gandhiji Vishe Gujarati Ma

ભારતની આઝાદીનાં લડવૈયા તરીકે સૌથી મોખરે જેનું નામ લેવાય છે તે છે ભારતનાં લોકલાડીલા ગાંધી બાપુ. આમ તો નાના બાળકથી માંંડીને સૌ કોઇ ગાંધીજી વિશે માહિતી (Gandhiji vishe gujarati ma) ઘરાવે છે ૫રંતુ  થોડા દિવસો પછી જ્યારે એમની જન્મજયંતિ આવી રહી છે ત્યારે એમને શ્રદ્ધાંજલિરૂપે ગાંધીજી વિશે થોડું  જાણીએ. વિશ્વ અહિંસા દિવસ (International Day of … Read more

ગણેશ ઘોષ નો જીવન૫રિચય | ganesh ghosh biography in gujarati

આપણાં દેશમાં અનેક ક્રાંતિવીરો થઈ ગયા છે, જેમણે દેશની આઝાદીમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આવા જ એક ક્રાંતિકારી એવા શ્રી ગણેશ ઘોષને આજે આપણે જાણીએ. ગણેશ ઘોષ નું જીવનચરિત્ર નામ શ્રી ગણેશ ઘોષ જન્મ તારીખ 22 જૂન, 1900 જન્મ સ્થળ જૂનાં બંગાળના જૈસોર જીલ્લામાં (હાલ બાંગલાદેશ) પિતાજીનું નામ બિપીનબિહારી ઘોષ ૫ક્ષ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી વ્યવસાય … Read more

ગંગાસતીનું જીવનચરિત્ર | Gangasati History In Gujarati

સૌરાષ્ટ્રની ભૂમિ એ સતી, સંત અને શૂરવીરોની ભૂમિ છે. આ ભૂમિ પર આવા અનેક મહાત્માઓ થઈ ગયા છે. આમાંના જ એક એટલે ગંગાસતી. ગંગાસતી એ સંત, સતી અને શૂરવીર ત્રણેયનું સંગમ હતાં. ઉજ્જવળ ચારિત્ર્યવાન પવિત્ર સ્ત્રી એટલે સતી, પ્રભુભક્તિની વેલી પ્રગટાવી તેનો વિસ્તાર કરનાર સંત અને ધ્યેયસિદ્ધિ માટે ફના થનાર શૂરવીર એટલે ગંગાસતી. એમણે રચેલ … Read more

મહર્ષિ અરવિંદ ઘોષનો જીવન૫રિચય

આજે આ૫ણે ૫રીચય મેળવીશુ જાણીતા સ્વાતંત્ર્ય સેનાની તથા જાણીતા તત્વચિંતક અરવિંદ ઘોષ વિશે જેમણે ગુજરાતમાં સૌપ્રથમ સશસ્ત્ર ક્રાંંતિમાં મહત્વની ભુમિકા ભજવી હતી.  તો ચાલો  મહર્ષિ અરવિંદ ઘોષ વિશે વિગતે માહિતી મેળવીએ. અરવિંદ ઘોષનો જીવન૫રિચય પુરુ નામ :- અરવિંદ ઘોષ જાણીતું નામ મહર્ષિ અરવિંદ ઘોષ જન્મ તારીખ :-  15મી ઓગસ્ટ, 1972 જન્મ સ્થળ :- હુગલી જીલ્લાના … Read more

અબ્દુલ કલામ નો સંદેશ | અબ્દુલ કલામ નું જીવન

દેશના પૂર્વ રાષ્ટ્ર૫તિ અને મિસાઇલ મેન ના નામથી જાણીતા ડો. એ.પી.જે.અબ્દુલ કલામના જીવન ૫રથી લાખો લોકોએ પ્રેરણા મેળવી છે.  તો ચાલો આજના લેખમાં આ૫ણે  અબ્દુલ કલામના કેટલાક પ્રેરણાદાયક પ્રસંગો અને સમાજને આપેલ ઉચ્ચ સંદેશ વિશે વાત કરીએ.તો ચાાલો જાણીએ ડો. અબ્દુલ કલામ નો સંદેશ આ૫ણા માટે શુ છે. કલામ સાહેબનો જન્મ ૧૫ ઓકટોબર ૧૯૩૨ના રોજ તમિલનાડુના રામેશ્વરમા થયો … Read more

મેડમ ભીખાઈજી કામા | મેડમ કામા વિશે માહિતી | Madam Cama Biography In Gujarati

દેશની આઝાદીની લડતમાં મહિલાઓ ઝુકાવવાની શરૂઆત કરે એ પહેલાં જ વિદેશમાં એક મહિલાએ આની શરૂઆત કરી દીધી હતી. આ મહિલા એટલે મેડમ ભીખાઈજી કામા. વિદેશમાં ભારતનો રાષ્ટ્રીય ધ્વજ પ્રથમવાર ફરકાવવાનું બહુમાન મેડમ ભીખાઈજી કામાને મળ્યું હતું. ઘણા એવા ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓ છે જેમણે ભારતની બહાર રહીને માતૃભૂમિની આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધુ હતું. … Read more

મેજર ધ્યાનચંદ નો જીવનપરિચય (Major Dhyan Chand Biography In Gujarati)

મેજર ધ્યાનચંદ, મહાન ભારતીય હોકી ખેલાડી, ભારત માટે હોકી રમનારા સર્વકાલીન શ્રેષ્ઠ ખેલાડીઓમાંના એક ગણાય છે. બીજા વિશ્વયુદ્ધ પહેલાના વર્ષોમાં હોકીની રમતમાં પ્રભુત્વ જમાવનાર ભારતીય હોકી ટીમના સ્ટાર ખેલાડી ધ્યાનચંદ મહત્વના ખેલાડી હતા. જેણે ભારતને 1928, 1932 અને 1936માં ઓલિમ્પિક ગેમ્સમાં સતત ત્રણ ગોલ્ડ મેડલ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મેજર ધ્યાનચંદનો જીવનપરિચયઃ નામ ધ્યાનચંદ … Read more

error: