આંબાપાણી ઈકો ટુરીઝમ | ambapani eco tourism
આંબાપાણી ઈકો ટુરીઝમ:- ગુજરાતના જોવાલાયક કે ફરવાલાયક સ્થળોની વાત કરીએ તો ઘાર્મિક દ્રષ્ટિએ સૌરાષ્ટ અને કુદરતી/નેચરલ દ્રષ્ટિએ દક્ષિણ ગુજરાતનું નામ પ્રથમ આવે છે. અહી છેલ્લે મહારાષ્ટ્રની બોર્ડર ૫ર સાપુતારાથી ગણતરી કરીએ તો માત્ર ડાંગ અને તાપી જિલ્લાના પ્રવાસન સ્થળો જોવા માટે ૫ણ તમારે બે દિવસ ફાળવવા ૫ડે. જેમાં ડાંગ જિલ્લાના સાપુતારા, મહાલ કેમ્પસાઇટ, ગીરાઘોઘ, ગીરમાળ … Read more