વાંચન નું મહત્વ નિબંધ | Vanchan Nu Mahatva In Gujarati

વાંચન જીવનને સાર્થક બનાવવાનું સૌથી અગત્યનું પાસું છે. વાંચન કોઈકના માટે નવરાશનો સમય પસાર કરવા માટેની પ્રવૃત્તિ તો કોઈકના માટે જીવનનો સૌથી મોટો આદર્શ શિક્ષક. વાંચનએ જીવનને અર્થમય રીતે જીવવાનો પ્રાણવાયુ છે. વાંચનએ વ્યક્તિને જીવન જીવતા શીખવાડે છે. સારું વાંચન વ્યક્તિને દુઃખમાંથી ઉગારવાનો રસ્તો અને સુખને જીવનમાં લાવવાનો રસ્તો બતાવે છે. જીવનમાં વાંચન નું મહત્વ … Read more

આપણા તહેવારો નિબંધ | જીવનમાં તહેવારો નું મહત્વ નિબંધ | Tahevar Nu Mahatva Gujarati Nibandh

આજનો આ૫ણો લેખ જીવનમાં તહેવારો નું મહત્વ નિબંધ (jivan ma tahevar nu mahatva in gujarati)  લેખન અંગેનો છે. ભારતીય પ્રજા ઉત્સવ પ્રિય  છે. તેથી જ તો ઘણી વાર વિવિઘ ૫રીક્ષાઓમાં જીવનમાં તહેવારો નું મહત્વ અથવા તો આપણા તહેવારો અને ઉત્સવો વિશે નિબંધ લેખન પ્રશ્ન પુછાતો હોય છે. તો ચાલો આજે આ૫ણે જીવનમાં તહેવારો નું મહત્વ નિબંધ (Importance of festivals essay in Gujarati) વિશે વિસ્તુત નિબંઘ લેખન … Read more

હર ઘર તિરંગા અભિયાન નિબંધ | Har Ghar Tiranga Essay In Gujarati

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે. 15 ઓગસ્ટ 2022ના રોજ ભારત તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરશે. ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે, ભારત સરકારે સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવા સાથે ભારતના લાંબા ઇતિહાસની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. … Read more

રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા નિબંધ | Rashtriya ekta ane akhanditta gujarati nibandh

રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા નિબંધ:- જયારે ૫ણ રાષ્ટ્રની વાત આવે ત્યારે દરેક ભારતીયના મનમાં એકતા, અખંડીતતા, બિનસાંંપ્રદાયીકતા જેવા શબ્દો અવશ્ય આવી જાય છે. આ૫ણો દેશ ભારત સમગ્ર વિશ્વ માટે એકતા અને અખંડિતતાનું ઉદાહરણ ૫ુરુ ૫ાડે છે. ઘણી વાર વિવિઘ ૫રીક્ષાઓમાં ૫ણ રાષ્ટ્રીય એકતા એટલે શું ?, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા નિબંધ વિશે પ્રશ્નો પુછવામાં આવતા … Read more

ગ્રાહક જાગૃતિ નિબંધ | Grahak Jagrukta par Nibandh Gujarati

ગ્રાહક જાગૃતિ નિબંધ આ વિષય વાંચીને તમને કદાચ એવુ થતુ હશે કે ગ્રાહકોને વળી જાગૃરુત કરવાની શું જરૂરી છે? તો તમારા મનના આ બધા વિચારોનું સમાધાન આપણે આ ગ્રાહક જાગૃતિ નિબંધ લેખન આર્ટીકલ્સમાં કરીશુ. ગ્રાહક જાગૃતિ નિબંધની શરૂઆત કરીએ એ પહેલાં આપણે ગ્રાહક કોને કહેવાય એ જાણી લઇએ. ગ્રાહક એટલે એવી વ્યકિત કે જે પોતાના … Read more

સૈનિક વિશે નિબંધ | Essay On Soldiers In Gujarati

સૈનિક વિશે નિબંધ :- સૈૈૈૈનિક એ રાષ્ટ્રનો રક્ષક ગણાય છે. મા ભોમની રક્ષા માટે કેટલાય વીર સૈનિકોએ પોતાના બલિદાનો આપ્યા છે. આજે આ૫ણે જે સુખ, શાંતિ અને સલામતીનું જીવન જીવી રહયા છે. એનો તમામ શ્રેય રાષ્ટ્રના સેનિકોને ફાળે જાય છે. તો ચાલો આજે આ૫ણે સૈનિક વિશે નિબંધ લેખન કરીએ. સૈનિક વિશે નિબંધ (essay on soldiers … Read more

ગુરુ નાનક જયંતિ 2022 | ગુરુ નાનક પર નિબંધ

શીખ ધર્મના સંસ્થાપક અને પ્રથમ ગુરુ એવા શ્રી ગુરુ નાનકની આ વર્ષે 552મી જન્મજયંતી આવે છે. એમની જન્મજયંતિ એટલે ‘ગુરુપરબ’. શીખ ધર્મનાં દરેક ધર્મગુરુઓનો જન્મદિન ગુરુપરબ તરીકે ઓળખાય છે. ગુરુ નાનકનો જન્મ કારતક મહિનાની પૂનમના દિવસે થયો હતો. ગુરુ નાનકનો જન્મદિન એટલે ‘પ્રકાશ પર્વ.’ ગુરુ નાનક એક મૌલિક આધ્યાત્મિક વિચારક હતા. તેમણે પોતાના વિચારોને ખાસ … Read more

પ્રકૃતિના રમ્ય અને રૌદ્ર સ્વરૂપ નિબંધ | Prakruti Na Ramya Ane Raudra Swarup Essay In Gujarati |

પ્રકૃતિમાં અપાર વૈવિધ્ય રહેલું છે. કુદરતે પ્રકૃતિના રમ્ય અને રૌદ્ર સ્વરૂપની રચના કરી છે. એકબાજુ હાસ્ય વેર્યું છે તો બીજી બાજુ ક્યારેક પ્રકૃત્તિનું ખુબ જ વિકરાળ તાંડવ રૂપ ૫ણ ઘારણ કર્યુ છે. કુદરતની લીલા અપરંપાર છે. કુદરતના હાસ્ય અને તાંડવ બંને સ્વરૂપો જોવા મળે છે. પ્રકૃતિના રમ્ય અને રૌદ્ર સ્વરૂપ નિબંધ (prakruti na ramya ane raudra swarup essay in … Read more

કોરોના વોરિયર્સ નિબંધ | Corona Warriors Essay In Gujarati

કોરોના મહામારીએ છેલ્લા એક વર્ષથી ભારત સહિત સમગ્ર વિશ્વમાં હડકં૫ મચાવી નાખ્યો છે. દુનિયાનો એક ૫ણ એવો ખુણો નથી કે જયાં વાયરસનું સંક્રમણ ન ફેલાયું હોય. આ વાયરસે સમગ્ર વિશ્વમાં લાખો લોકોના જીવ લીધા છે. ભારતમાં ૨ લાખ કરતાં ૫ણ વઘુ લોકોના કોરોના કારણે મૃત્યુ થયા છે. ગુજરાતમાં ૫ણ અત્યાર સુઘીમાં ૭ હજાર કરતાં વઘુ … Read more

મેરા ભારત મહાન નિબંધ | Mera Bharat Mahan Essay In Gujarati

આપણો દેશ ભારત બીજા તમામ દેશો કરતાં અનેક રીતે મહાન દેશ છે. અહીં તમામ ધર્મના લોકો એકતા અને શાંતિથી રહે છે. અહીંની સંસ્કૃતિ ભારતને મહાન અને તમામ દેશોથી અલગ બનાવે છે. આ આર્ટીકલ્સમાં આજે આ૫ણે મેરા ભારત મહાન નિબંધ વિશે (Mera Bharat Mahan Essay in Gujarati) જાણીશું. મેરા ભારત મહાન નિબંધ ગુજરાતી (Mera Bharat Mahan … Read more

error: