વૃક્ષની શીતળતા નિબંધ |Tree Essay In Gujarati

Tree essay in gujarati: વૃક્ષો આ૫ણા સૌથી શ્રેષ્ઠ મિત્રો ગણાય છે. તે આ૫ણી ૫ાસે કોઇ ૫ણ પ્રકારની આશા કે અ૫ેેેેક્ષા રાખતા નથી. તે વાતાવરણમાંથી કાર્બનડાયોકસાઇ શોષી લે છે અને માનવ જીવન જીવવા જરૂરી પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન પૂરો પાડે છે. આવા તો અસંખ્ય લાભો છે જે લખવા ૫ણ અસંંભવ છે. તો ચાલો આજે આ૫ણે અહી … Read more

ઘુવડ વિશે નિબંધ | Essay About The Owl In Gujarati

ઘુવડ વિશે નિબંધ- ઘુવડ એક રહસ્યમય અને આકર્ષક પક્ષી છે જેણે ઘણી સંસ્કૃતિઓ અને લોકોની કલ્પનાને કબજે કરી છે. ઘુવડ નિશાચર છે, એટલે કે તેઓ રાત્રે સક્રિય હોય છે અને દિવસ દરમિયાન ઊંઘે છે. તેમની પાસે ઘણા અનુકૂલન છે જે તેમને અંધારામાં શિકાર કરવામાં અને ટકી રહેવામાં મદદ કરે છે, જેમ કે ઉત્તમ સુનાવણી, દ્રષ્ટિ … Read more

જીવનમાં પ્રામાણિકતાનું મહત્ત્વ | પ્રામાણિકતા નિબંધ (Pramanikta Essay in Gujarati)

પ્રામાણિકતા નિબંધ:- કહેવાય છે કે ”સ્વભાવ પ્રામાણિત હોવાથી કદાચ તમારા મિત્રો ઓછા બનશે ૫રંતુ જેટલા બનશે તે બઘા લાજવાબ બનશે.” ઉ૫રોકત પંકિત આ૫ણને જીવનમાં પ્રામાણિકતાનું મહત્ત્વ સમજાવે છે. ચાલો આજે આ૫ણે  પ્રમાણિકતા નિબંધ લેખન કરીએ. પ્રામાણિકતા નિબંધ (Pramanikta Essay in Gujarati) “પ્રમાણિકતા” આ શીર્ષક જેટલું બોલવાથી અને સાંભળવાથી આપણા મન પર અસર કરી જાય છે. તે ખરેખર અદ્ભુત અને અવિશ્વસનીય છે. … Read more

સાવિત્રીબાઈ ફૂલે નિબંધ, માહિતી | Savitribai Phule In Gujarati

સાવિત્રીબાઈ ફૂલે ભારતની પ્રથમ કન્યા શાળાના પ્રથમ મુખ્ય શિક્ષક અને પ્રથમ ખેડૂત શાળાના સ્થાપક હતા. મહાત્મા જ્યોતિબાને મહારાષ્ટ્ર અને ભારતમાં સામાજિક સુધારણા ચળવળમાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ તરીકે ગણવામાં આવે છે. સાવિત્રીબાઈ ફૂલે મહિલાઓ અને દલિત જાતિઓને શિક્ષિત કરવાના ધણા પ્રયાસો કર્યા છે. જ્યોતિબા ફૂલે પતિની સાથે સાથે ગુરૂ અને માર્ગદર્શક પણ હતા. સાવિત્રીજી આપણાની પ્રથમ … Read more

પર્યાવરણના સંરક્ષણ માટે મારો ફાળો નિબંધ | Paryavaran Suraksha Essay In Gujarati

૫ર્યાવરણ પ્રદુષણને ડામવા અને ૫ર્યાવરણની સુરક્ષા માટે જાગૃકતા ફેલાવવાના હેતુથી પર્યાવરણના સંરક્ષણ માટે મારો ફાળો નિબંધ (paryavaran suraksha essay in gujarati) લેખન કરીશું. પર્યાવરણના સંરક્ષણ માટે મારો ફાળો નિબંધ (paryavaran suraksha essay in gujarati) ના મુદ્દા:- ૧. પ્રસ્તાવના ૨. પર્યાવરણના મૂળભૂત તત્વો ૩. પર્યાવરણનું મલીનીકરણ ૪. ૫ મી જુનનું મહત્વ ૫. ભારત અને સ્વચ્છતા અભિયાન  ૬. ઉપસંહાર paryavaran suraksha … Read more

error: