નર્મદા નદી વિશે માહિતી, ઇતિહાસ | Narmada River History, Essay In Gujarati

આ૫ણો ભારત દેશ નદીઓ અને ૫ર્વતોનો દેશ ગણાય છે. અહી કુદરતી સં૫ત્તિ ભરપુર છે. અહીંની પવિત્ર નદીઓ પુજનીય છે. આજે આ૫ણે એવી જ એક નર્મદા નદી વિશે માહિતી (Narmada River Information in Gujarati) મેળવવા છીએ. ભારતની દરેક નદીની ૫વિત્રતા પાછળ કોઇને કોઇ ઇતિહાસ અવશ્ય રહેલો હોય છે. ભારતની ૫વિત્ર નદીઓમાં સ્નાન કરવાથી રોગ, કષ્ટ અને … Read more

મીરાંબાઈ વિશે માહિતી, પરિચય, ઇતિહાસ, ભજન, પદો | Mirabai In Gujarati

Mirabai in Gujarati : મીરાબાઈ ભગવાન કૃષ્ણના મહાન ભક્ત હતાં. જેમને “રાજસ્થાનની રાધા” તરીકે પણ ઓળખવામાં આવે છે. મીરા એક સારી ગાયિકા, કવિ અને સંત પણ હતી. તેમનો જન્મ મધ્યકાલીન રાજપૂતાના (હાલનું રાજસ્થાન) ના મેડતા શહેરના કુડકી ગામમાં થયો હતો. મીરાબાઇને નાનપણથી જ ભગવાન કૃષ્ણ પ્રત્યે લગાવ હતો. ભગવાન કૃષ્ણ પ્રત્યેના આ લગાવને કારણે તે … Read more

શિવ શક્તિ પોઈન્ટ શું છે? આ નામ પાછળ વિવાદના કારણો શુ છે જાણો સમગ્ર માહિતી

ભારત હવે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચી ગયું છે. જયારે કોઇ વ્યકિત અથવા અવકાયાન અવકાશમાં જે જગ્યાએ જાય છે, કોઈ તે જગ્યાને કોઇ ચોકકસ નામ આપવાની પ્રથા વર્ષોથી ચાલી આવે છે. તે જ રીતે ચંદ્રયાન-3ના લેન્ડર મોડ્યુલે જ્યાં ઉતરાણ કર્યુ તે જગ્યાનું નામકરણ કરવામાં આવ્યુ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બેંગલુરુમાં ચંદ્રયાન-3ની લેન્ડિંગ સાઇટનું … Read more

વિશ્વ રેડિયો દિવસ ઇતિહાસ, થીમ, ઉદ્દેશ્ય, નિબંધ (World Radio Day History, Theme In Gujarati)

દર વર્ષે 13 ફેબ્રુઆરીના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવે છે. આમ તો રેડીયો જુના-પુરાના જમાનાનું સાધન છે તેમ છતાં દુરસંચાર અને મનોરંજન ક્ષેત્રે તેનું મહત્વ આજે પણ કંઇ ધટયુ નથી. હા જોકે ઇન્ટરનેટ અને મોબાઇલની દુનિયાની તેના પર અસર ચોકકસ પડી છે. ચાલો આજે આપણે વિશ્વ રેડીયો દિવસ કેમ ઉજવવામાં આવે છે … Read more

કમ્પ્યુટર શું છે? કમ્પ્યુટર નો ઇતિહાસ, ફાયદા, માહિતી, નિબંધ

આજનો યુગ એ Information Technology નો યુગ છે. કોમ્પ્યુટર એ માનવી ની મૂળભૂત જરૂરિયાત બનતું જાય છે. ત્યારે એમ કહી શકાય કે આવતી કાલે કોમ્પ્યુટર ઉપયોગ ન જાણનાર વ્યક્તિ અભણ કહેવાશે. ટાઈમ,સ્પેસ ની બચત તથા ચોકસાઇના જમાના માં,કંટાળ્યા થાક્યા વગર સતત કામ કરનાર તથા બધી જ બાબતો યાદ રાખનાર સાધન વગર નવી સદીમાં ચાલે તેમ … Read more

વિશ્વ આદિવાસી દિવસ 2025| Vishwa Adivasi Diwas 2025

વિશ્વ આદિવાસી દિવસ:- આદિકાળથી ગાઢ જંગલ કે દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ભારત દેશમાં  આદિવાસી  તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વમાં એમને મૂળ વસાહતીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશ્વ આદિવાસી દિવસ (Vishwa Adivasi Diwas in Gujarti) આપણાં દેશમાં આદિવાસીઓની ગણના અનુસૂચિત જનજાતિમાં થાય છે. પહેલાં આ જાતિમાં ભણતર લગભગ નહિવત હતું. આ દરજ્જાને … Read more

ભારતનો ગણતંત્ર દિવસ | republic day in gujarati

ભારતનો ગણતંત્ર દિવસ એ રાષ્ટ્રીય ૫ર્વ છે. તે વર્ષ ૨૬મી જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે. 26 જાન્યુઆરી 1950 ના રોજ ભારત સરકાર અધિનિયમ 1935 ને હટાવી ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. જેની યાદ સ્વરૂપે આ૫ણે દર વર્ષે ભારતનો ગણતંત્ર દિવસ ખૂબ જ ઉત્સાહ પૂર્વક ઉજવીએ છીએ. તો ચાલો આજે આ૫ણે ભારતનો ગણતંત્ર દિવસ વિશે … Read more

રાષ્ટ્રીય ડોકટર દિવસ 2025 | Doctor Quotes In Gujarati

ડોકટરોના સમર્પણ, કાર્ય પ્રત્યેની નિષ્ઠા, પ્રામાણિકતા, સમર્પણને માન અને સલામ આપવા માટે સમગ્ર દેશમાં પહેલી જુલાઇના રોજ ”રાષ્ટ્રીય ડોકટર દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. ડોકટરને “ઘરતી ૫રનો ભગવાન” માનવામાં આવે છે, કારણ કે ભગવાન પછી, ડોક્ટર જ કોઈપણ વ્યક્તિને નવો જન્મ આપે છે અને કોઈ પણ વ્યક્તિના જીવનમાં આશા જગાવે છે. ડોક્ટર માત્ર માણસના જન્મમાં … Read more

સોમનાથ મંદિર નો ઇતિહાસ | Somnath Mandir History In Gujarati

ગુજરાતી ઘરા એ રમણીય ૫ર્વતો, નદીઓ અને મંદીરોની ભુમિ ગણાય છે. એમાંય સોમનાથ મંદિર (Somnath Mandir)નો સમાવેશ તો ભારતના ૧૨ જ્યોતિર્લિંગ મંદિરોમાં થાય છે.  ગુજરાતનાં પશ્ચિમ કિનારે સૌરાષ્ટ્રમાં વેરાવળ નજીક પ્રભાસ પાટણમાં સમુદ્રના કિનારે આવેલું સોમનાથ મંદિર શિવના બાર જ્યોતિર્લિંગ મંદિરમાં સૌ પ્રથમ માનવામાં આવે છે. તે ગુજરાતનં મહત્વપૂર્ણ યાત્રાધામ અને પ્રવાસી સ્થળ છે. ભૂતકાળમાં અનેક … Read more

ગોત્ર એટલે શું?

ગોત્ર એટલે શું?- સનાતન ધર્મમાં ગોત્રનું ઘણું મહત્વ છે. ‘ગોત્ર’નો શાબ્દિક અર્થ ઘણો વ્યાપક છે. વિદ્વાનોએ સમયાંતરે યોગ્ય ખુલાસો પણ કર્યો છે. ‘ગો’ એટલે ઇન્દ્રિયો, જ્યારે ‘ત્ર’નો અર્થ થાય છે ‘રક્ષણ કરવું’, તેથી ગોત્રનો એક અર્થ ‘ઈન્દ્રિયોના નુકસાનથી રક્ષણ કરનાર’ છે, જે સ્પષ્ટપણે ‘ઋષિ’ સૂચવે છે. સામાન્ય રીતે ‘ગોત્ર’ ઋષિ પરંપરા સાથે સંબંધિત માનવામાં આવે … Read more

error: