Jay Adhya Shakti lyrics In Gujarati | જય આધ્યા શક્તિ આરતી (PDF Download)

મા દુર્ગા– મા જગદંબાની પૂજા અને સ્તુતિ માટે જય આધ્યા શક્તિ આરતીની રચના કરવામાં આવેલ છે. પ્રકાશિત કરવામાં આવી રહી છે. આ એક ખૂબ જ પ્રખ્યાત આરતી છે. ગુજરાતમાં જય આદ્ય શક્તિ આરતીને ઘણું ધાર્મિક મહત્વ આપવામાં આવ્યું છે. આદિ શક્તિ મા જગદંબાની સ્તુતિ કરવા માટે, આ પ્રસિદ્ધ આરતી આદરપૂર્વક ગાઈને માતાની આરતી કરવામાં આવે … Read more

જન્માષ્ટમી નિબંધ | Janmashtami Essay In Gujarati

janmashtami essay in gujarati :- ભગવાન વિષ્ણુના અવતાર એવા ભગવાન શ્રીકૃષ્ણનાં  જન્મદિવસને જન્માષ્ટમીનાં તહેવારનાં રૂપમાં ઉજવાય છે. શ્રાવણ વદ આઠમની તિથિ જન્માષ્ટમી  નિમિત્તે, ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. આ તહેવારને કૃષ્ણ જન્મોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. જન્માષ્ટમી હિંદુઓનો વાર્ષિક તહેવારના રૂપમાં ઉજવાય છે. આ તહેવાર રક્ષાબંધનથી આઠમા દિવસે આવે છે. આ દિવસે લોકો … Read more

ફેસબુક એટલે શું | ફેસબુક ની શોધ કોણે કરી

ફેસબુક એટલે શું ? આ સવાલ તમને થોડોક ૫ેચીદો લાગશે. આમ તો વિદ્યાર્થીઓથી લઈને વડીલો સુધી સૌ કોઈ હાલમાં ફેસબુકનાો ઉ૫યોગ કરે છે. ફેસબુકના ઉ૫યોગ વિશે જાણે છે. ૫રંતુ આજે આ૫ણે  ફેસબુક વિશે થોડીક ઉંડાણ પૂર્વકની માહિતી મેળવીએ. ફેસબુક એટલે શું Facebook Inc. એક અમેરિકન ઓનલાઇન સાશિયલ મીડિયા અને સાશીયલ નેટવર્કિંગ ૫ર based કં૫ની છે, … Read more

ફાધર્સ ડે | પિતા દિવસ, નિબંધ, મહત્વ, શાયરી

પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણ સાથે આપણા દેશમાં પણ આવા ઘણા દિવસો ઉજવવામાં આવે છે. જેમ કે વિશ્વ કેન્સર જાગૃતિ દિવસ વગેરે. ફાધર્સ ડે પણ એક એવો જ દિવસ છે, આ દિવસે બધા બાળકો તેમના પિતા પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવે છે. આ દિવસની ઉજવણી સંતાન અને પિતા વચ્ચેના સંબંધને ગાઢ બનાવે છે. નામ:- વિશ્વ પિતા દિવસ (ફાધર્સ ડે) … Read more

Sabarmati Ashram | Location, Sthapna, History, Activities

During the freedom fight of India from the Britishers so many people gave their life for the country. It was not easy to unite a large number of people at the same time. So by the nation leaders few places are decided. Some leaders made their own places. The father of the nation Mahatma Gandhiji … Read more

ગિજુભાઈ બધેકાનો જીવન૫રિચય | Gijubhai Badheka In Gujarati

બાળકો માટે કામ કરનાર અને વકીલ હોવા છતાં વકીલાત છોડીને શિક્ષણ ક્ષેત્રે ઝંપલાવનાર બાળકોની ‘મૂછાળી મા’નું બિરુદ જેમને મળ્યું છે એવા શ્રી ગિજુભાઈ બધેકા વિશે આજે આ૫ણે વિગતે ૫રીચય મેળવીએ. ગિજુભાઈ બધેકા ‘વિનોદી’ અને ‘બાળકોનાં બેલી’ તરીકે પણ જાણીતા હતા. ગિજુભાઈ બધેકાનો જીવન૫રિચય (Gijubhai Badheka in Gujarati) પુરુ નામ :- ગિરજાશંકર ભગવાનજી બધેકા ઉ૫નામ મૂછાળી મા, … Read more

ગાયત્રી ચાલીસા | gayatri chalisa gujarati pdf

ગાયત્રી ચાલીસાએ ગાયત્રી માતાની આરાધના માટેનું ખૂબ જ સુંદર માધ્યમ છે. આ મંત્રમાં ચાલીસ શ્લોકોનો સમૂહ છે. જેના દ્વારા ભક્તો માતા ગાયત્રીની પૂજા કરે છે. ગાયત્રી માતા હંમેશા પોતાના ભક્તો પર કૃપા રાખે છે. તેમની કૃપાથી માણસ હંમેશા સુખી જીવન જીવે છે. હિંદુ ધર્મમાં ગાયત્રી માતાને વેદમાતા કહેવામાં આવે છે, એટલે કે તમામ વેદ તેમની … Read more

પર્યાવરણ એટલે શું | પર્યાવરણ નું મહત્વ નિબંધ | પર્યાવરણ સ્લોગન-સુત્રો

પર્યાવરણ એટલે શું  પર્યાવરણ શબ્દ ‘પરી’ અને ‘આવરણ’ એ બે શબ્દોથી બનેલો છે. પરી એટલે ચારે તરફ અને આવરણ એટલે સ્તર, એટલે કે, આપણી આજુબાજુ જે પણ દેખાય છે અથવા તો અદ્રશ્ય છે તે ૫ર્યાવરણ છે. બીજા શબ્દોમાં કહીએ તો એમ કહી શકાય કે છોડ, પ્રાણીઓ, હવા, પાણી, પ્રકાશ, માટી વગેરે જે આપણી આસપાસ છે, … Read more

પક્ષીઓ ના નામ (Birds Name In Gujarati)

સમગ્ર વિશ્વમાં અલગ-અલગ જાતના લાખો પક્ષીઓ જોવા મળે છે. આજના લેખમાં આપણે પક્ષીઓ ના નામ ( ગુજરાતી, (Birds Name in Gujarati) હિન્દી તથા અંગ્રેજીમાં ભાષામાં જાણીશુ. તદઉપરાંત પક્ષીઓ વિશેની અન્ય કેટલીક રસપ્રદ માહિતી મેળવીશુ. અમારો આ બ્લોગ વિધાર્થીઓને આવી અનેક પ્રકારની શૈક્ષણિક માહિતી પુરી પાડે છે. જો તમને આ માહિતી ગમે છે. તો તમારા મિત્રો … Read more

અશ્વગંધા ના ફાયદા | ashwagandha na fayda

અશ્વગંધા ના ફાયદા:-જો તમે ભારતમાં રહો છો તો તમે અશ્વગંધા નામની વનસ્પતિ વિશે સાંભળ્યું જ હશે. આ ઔષધિનો ઉપયોગ અનેક પ્રકારના રોગોના ઈલાજ માટે થાય છે. તમને વિશ્વાસ નહિ થાય, પરંતુ અશ્વગંધાના ઘણા ફાયદાઓ વિશે આયુર્વેદ અને યુનાની ચિકિત્સા પદ્ધતિમાં ૫ણ વિગતવાર જણાવવામાં આવ્યુ છે. આ જડીબુટ્ટી માનવ શરીરને ઘણી રીતે ફાયદાકારક છે. અશ્વગંધા, જેને … Read more

error: