લાલા લાજપતરાય નું જીવનચરિત્ર | lala lajpat rai in gujarati
લાલા લાજપતરાય ભારતમાં બ્રિટિશ શાસન વિરુદ્ધ લડવા વાળા મુખ્ય ક્રાંતિકારીઓ પૈકી એક હતા. તેઓ ”પંજાબ કેસરી” (પંજાબના સિંહ) ના નામે ઓળખાતા હતા. કોંગ્રેસના (ગરમ પંથ)જહાલવાદી પંથના પ્રમુખ નેતાઓ લાલ-બાલ અને પાલ હતા (લાલા લાજપતરાય, બાળ ગંગાધર ટિળક, બિપિન ચંદ્ર પાલ) લાલા લાજપતરાયે પંજાબ નેશનલ બેંક અને લક્ષ્મી વીમા કંપની નામની સંસ્થાઓની પણ સ્થાપના કરી હતી. લાલા લજપતરાયે ઘણા … Read more