લોકમાન્ય તિલક (ટિળક) વિશે માહિતી | lokmanya tilak in gujarati
સ્વરાજ મારો જન્મસિઘ્ઘ અઘિકાર છે અને તેને હું મેળવીને જ રહીશ. આ વાક્ય આજે ૫ણ આ૫ણને બાળ ગંગાધર ટિળકની યાદ અપાવે છે. તેમને લોકમાન્ય તિલકના નામથી પણ ઓળખવામાં આવતા હતા. લોકમાન્ય નો અર્થ છે લોકો દ્વારા સ્વીકાર કરવામાં આવેલ નેતા. લોકમાન્ય ઉપરાંત તેમને હિંદુ રાષ્ટ્રવાદના પિતા પણ કહેવામાં આવતા હતા. તો આજના લેખમાં આ૫ણે બાળ … Read more