ભૂપેન્દ્ર પટેલ પરિચય | Bhupendra Patel Biography

આવો જાણીએ આપણાં એટલે કે ગુજરાતનાં નવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વિશે. આનંદીબહેન પટેલનાં નિકટના સાથી ગણાતા એવા ભૂપેન્દ્ર પટેલ તા.૧૩/૦૯/૨૦૨૧ના રોજ ગુજરાતના ૧૭મા મુખ્યમંત્રી તરીકેના શપથ લીધાં. ભૂપેન્દ્ર પટેલ પરિચય (Bhupendra Patel Biography) પુરુ નામ :- ભૂપેન્દ્રભાઈ પટેલ જન્મ તારીખ :- 15 જુલાઈ 1962 જન્મ સ્થળ :- શીલજ, અમદાવાદ પિતાનું નામ :- રજનીકાંત પટેલ … Read more

ચાણક્યનો જીવન ૫રિચય | Chanakya Biography In Gujarati

ચાણક્યનો જીવન ૫રિચય ,ચાણકય નીતિ ,ઇતિહાસ ,વાર્તા,અનમોલ વચન ,જાતિ,ઘર્મ ,મૃત્યુ (Chanakya Biography In Gujarati, history , Age, education , Caste, family ,Career,  Chanakya Niti , Chanakya quotes, ethics of Chanakya ,Chanakya Neeti, who was Chanakya ,  Chanakya death , thoughts of Chanakya ) જે લોકો પોતાના જીવનમાં ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરીને સફળતાના માર્ગ પર ચાલી રહ્યા છે, તેઓ ચાણક્યનું નામ સારી રીતે જાણે છે. ચાણક્યનું સાચું નામ … Read more

ચંદ્રશેખર આઝાદ નું જીવનચરિત્ર,જીવન પ્રસંગો, નિબંધ | Chandrashekhar Azad In Gujarati

દેશની આઝાદી માટે બલિદાન આપનાર ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદ જયારે ૫હેલી વાર બ્રિટિશરોની કેદમાં આવ્યા ત્યારે જજે તેમને 15 ચાબુકની સજા ફટકારી હતી. તેમનો સ્વતંત્રતા પ્રત્યેનો જુસ્સો એવો હતો કે અંગ્રેજ અઘિકારી તેમની પીઠ પર જેમ જેમ ચાબુક મારતા રહ્યા અને તેઓ વંદે માતરમના નારા લગાવતા ગયા. “મારી ભારત માતાની આ દુર્દશા જોઈને જો તમારું લોહી … Read more

ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી | ધૂમકેતુ લેખક પરિચય, વાર્તાઓ, નવલકથાઓ

ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીના ત્રીજા પુત્ર હતા અને જન્મથી બાજ ખેડાવાલ બ્રાહ્મણ હતા. તેમનો જન્મ 12 ડિસેમ્બર 1892ના રોજ રાજકોટ અને ગોંડલ (હવે ગુજરાત, ભારતમાં) નજીકના વિરપુર ખાતે થયો હતો. ગૌરીશંકર વીરપુરની શાળામાં દર મહિને ચાર રૂપિયાના પગાર સાથે સેવા આપતા હતા. આ સમયગાળા દરમિયાન તેમને ઈશાનની પત્ની ખતીજાબીબી પહેલા જીવનચરિત્રો, ઐતિહાસિક નવલકથાઓ વગેરે વાંચવાનું કહેવામાં … Read more

ગૌતમ બુદ્ધનો જન્મ, ઇતિહાસ, વિચારો, વાર્તા, માહિતી | Gautam Buddha In Gujarati

ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મ, ગૌતમ બુદ્ધ ના વિચારો, ગૌતમ બુદ્ધ નો ઇતિહાસ, ગૌતમ બુદ્ધ ની વાર્તા તથા ગૌતમ બુદ્ધ અન્ય રસપ્રદ માહિતી (Gautam Buddha in Gujarati) આપણે આ આર્ટીકલ્સમાં જોઇશુ. આજે સમગ્ર વિશ્વ યુદ્ધની અણી પર ઉભું છે. કોણ જાણે ક્યારે, ક્યાં અને કેવી રીતે યુદ્ધની ચિનગારી ભડકી ઉઠશે અને એક જ ક્ષણમાં આખી દુનિયા … Read more

ગોપાલ કૃષ્ણ ગોખલે પુણ્યતિથિ | Gopal Krishna Gokhale in Gujarati

ગોપાલ કૃષ્ણ ગોખલે ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાની હતા, જેમણે સ્વતંત્રતા ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ બ્રિટિશ સામ્રાજ્ય સામે લડનારા ભારતીયોમાંના એક હતા. આપણો દેશ ભારત લગભગ 200 વર્ષ સુધી ગુલામીની ઝઝીરોમાં જકડાયેલો હતો. અસંખ્ય વિર શહીદોના બલિદાન પછી આપણા દેશને આઝાદી મળી છે. આ સ્વતંત્રતા મેળવવામાં ઘણા બધા લોકો સામેલ છે, જેમને આપણે ઓળખતા … Read more

પ્રમુખ સ્વામી મહારાજ| Pramukh Swami Maharaj In Gujarati

પ્રમુખ સ્વામી મહારાજ એટલે એક એવા મહાન મહાત્મા કે જેમણે હિન્દુ ધર્મ અને ભારતીય સંંસ્કૃતિને વૈૈૈૈૈશ્વિક ફલક પર પહોચાડવામાં આખુ જીવન ખર્ચી કાઢયુ. બીજાના ભલામાં જ આપણું ભલુ છે- આ તેમનો જીવનમંત્ર હતો. એક શાંત, વિનમ્ર, સરળ અને આધ્યાત્મિક વ્યક્તિત્વ એટલે પ્રમુખસ્વામી મહારાજ. 15 ડિસેમ્બર-2022થી 15 જાન્યુઆરી-2022 સુધી આ સિધ્ધ પુરૂષ પ્રમુખ સ્વામી મહારાજની જન્મશતાબ્દીની … Read more

રણછોડ પગીનું જીવનચરિત્ર | રણછોડદાસ રબારીનું જીવન

હાલમાં જ રજુ થયેલી હિન્દી ફિલ્મ ‘ભુજ – ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ (Bhuj – The Pride Of India) ખરેખર તો ‘પ્રાઈડ ઓફ ગુજરાત’ તરીકે ઓળખાતા રણછોડ પગી એટલે રણછોડદાસ રબારીની પરાક્રમગાથા છે. રણછોડ રબારીએ રણપ્રદેશમાં પડતાં પગલાંની ભાષા ઉકેલવાની પોતાની કોઠાસૂઝ વડે અનેક વખત ભારતીય સૈન્યને મદદ કરી હતી. પગીની કરામતને લીધે વારંવાર મળતી હારથી … Read more

રઘુવીર ચૌધરીનો જીવનપરિચય, નિબંધ, કૃતિઓ, નવલકથા, કવિતા, એકાંકી તથા અન્ય

કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, ચરિત્રકાર, અને વિવેચક એવા લોકપ્રિય લેખક શ્રી રઘુવીર ચૌધરીનો જન્મ 5 ફેબ્રુઆરી 1938નાં રોજ મહેસાણાના બાપુપુરામાં થયો હતો. તેમના પિતાનું નામ દલસિંહ હતુ. તથા માતાનું નામ જીવીબેન હતુ. રઘુવીર ચૌધરીની કુશળતા નવલકથા લખવામાં વિશેષ હતી. તેઓ નવલકથા લખવામાં એટલા કુશળ હતા કે એમણે ખૂબ જ મોટી સંખ્યામાં વિવિધ વિષયો પર એમની … Read more

કોણ છે ક્રિકેટર મયંક યાદવ? જાણો જન્મ, ઉંમર, જાતિ, પરીવાર, પત્ની, ઊંચાઈ અને નેટવર્થ

મયંક યાદવ એ 21 વર્ષીય ભારતીય ક્રિકેટર છે જે સ્થાનિક ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સ અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમે છે. તે જમણા હાથનો ઝડપી બોલર અને જમણો હાથનો બેટ્સમેન છે. તેણે 2024 માં લખનૌમાં પંજાબ કિંગ્સ સામે તેની આઈપીએલની શરૂઆત કરી, જ્યાં તેણે તેની ગતિથી બેટ્સમેનોને પરેશાન કર્યા. તેણે તેની ચાર ઓવરમાં 27 રન આપીને … Read more

error: