રિંકુ સિંહનો જીવનપરિચય | Rinku Singh Biography In Gujarati

રિંકુ સિંહ એક યુવા અને પ્રતિભાશાળી ભારતીય ક્રિકેટર છે જે સ્થાનિક ક્રિકેટમાં ઉત્તર પ્રદેશ અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમે છે. તે ડાબોડી મિડલ ઓર્ડર બેટ્સમેન અને પાર્ટ-ટાઇમ ઓફ સ્પિનર ​​છે. તેણે ઓગસ્ટ 2023માં આયર્લેન્ડ સામે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. ભારત માટે રમવાનું પોતાનું સપનું સાકાર કરવા માટે તેમણે … Read more

ગુરુ નાનક જયંતિ 2025 | ગુરુ નાનક પર નિબંધ

શીખ ધર્મના સંસ્થાપક અને પ્રથમ ગુરુ એવા શ્રી ગુરુ નાનકની આ વર્ષે 552મી જન્મજયંતી આવે છે. એમની જન્મજયંતિ એટલે ‘ગુરુપરબ’. શીખ ધર્મનાં દરેક ધર્મગુરુઓનો જન્મદિન ગુરુપરબ તરીકે ઓળખાય છે. ગુરુ નાનકનો જન્મ કારતક મહિનાની પૂનમના દિવસે થયો હતો. ગુરુ નાનકનો જન્મદિન એટલે ‘પ્રકાશ પર્વ.’ ગુરુ નાનક એક મૌલિક આધ્યાત્મિક વિચારક હતા. તેમણે પોતાના વિચારોને ખાસ … Read more

નિવૃત્તિ ભાષણ | વય નિવૃત્તિ વિદાય પ્રસંગે Speech (Retirement Speech In Gujarati)

વય નિવૃત્તિ એ એક પ્રસંગ છે જ્યાં વ્યક્તિ પોતાની જાતને શબ્દોની ખોટ અનુભવે છે કારણ કે મિશ્ર લાગણીઓ મનમાં છલકાય છે. તે સમયે વ્યક્તિની આંખો સમક્ષ ખુશીની ક્ષણો અને દુઃખની ક્ષણો બંને એકસાથે દેખાય છે. નિવૃત્તિ લેનાર વ્યક્તિના કાર્ય અથવા યોગદાનને ઓળખવા માટે નિવૃત્તિ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવે છે. નિવૃત્તિ ભાષણ વર્તમાન સંસ્થા/શાળાના તમારા … Read more

રવિશંકર મહારાજનો નિબંધ, જન્મજયંતિ, જીવન ચરિત્ર, એવોર્ડ, માહિતી | Ravishankar Maharaj Essay In Gujarati

Ravishankar Maharaj essay in Gujarati: એક સામાન્ય માણસ જેણે હજારો બહારવટીયાઓનું જીવન બદલી નાખ્યુ, અને તેમને બહારવટુ છોડાવુ સ્વાતંત્રય સંગ્રામના માર્ગે વાળ્યા, એક મુઠી ઉચેરો માનવી જે કોઇ રાજકારણી કે કોઇ રાજયનો મંત્રી ન હતો, તેમ છતાં આપણા ગુજરાત રાજયનું ઉદ્ધાટન જેમના હસ્તે કરવામાં આવ્યુ એવા મહાન વ્યકિતત એટલે રવિશંકર વ્યાસ જેેને આપણે સૌ રવિશંકર … Read more

Bahadur Film: કોણ હSamતા જનરલ સામ માણેકશા | Sam Manekshaw Biography in Gujarati

મિત્રો, આજે હું વાત કરવા માંગું છું દેશના એક અણમોલ રત્નની. પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ એવોર્ડ વિજેતા અને ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ સામ માણેકશા વિશે. તેઓ ભારતીય સેનાના અધ્યક્ષ હતા. 1971નાં ભારત પાકિસ્તાન યુદ્ધને જીતવામાં તેમનો બહુ મોટો ફાળો હતો. જનરલ માણેકશા નો જીવપરિચય (Sam Manekshaw Biography in Gujarati) નામઃ સામ હોરમૂસજી ફરામજી જમશેદજી માણેકશા … Read more

ક્રિકેટ ક્ષેત્રે જામનગરને ગૌરવ અપાવનાર ભૂતપૂર્વ ક્રિકેટર ‘સિક્સર કિંગ’ સલીમ દુરાની ની ચિરવિદાય

સલીમ દુરાની ભારતીય ક્રિકેટના એક સમયના ‘સિક્સર કિંગ’ ગણાતા હતા. સલીમ દુરાનીનો જન્મ તારીખ ૧૧ ડિસેમ્બર ૧૯૩૪ના રોજ અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો, તેઓ એક ખૂબ સારા ઓલરાઉન્ડર હતા. જેઓ હાલ જામનગરમાં રહેતા હતા. તેઓએ લાંબી બીમારી બાદ તા.૨/૪/૨૦૨૩ના રોજ જામનગરમાં અંતિમ શ્વાસ લીધા છે. જેનાથી ક્રિકેટર જગતમાં ગહેરા દુઃખની લાગણી છવાઇ ગઇ છે. સલીમ દુરાની – … Read more

રંગ અવધૂત | શ્રી રંગ અવધૂત મહારાજ | Rang Avadhoot Maharaj In Gujarati

ભારત એ સંતો અને મહંતોની ભુમિ છે. આવા જ એક સંત જેમનું નામ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખૂબ આદરપૂર્વક લેવાય છે, એ સંત શ્રી રંગ અવધૂત મહારાજનો આજે જીવન પરિચય મેળવીએ. ઓગણીસમી સદીના અંત અને વીસમી સદીની શરૂઆતમાં ભારતનાં જેટલા સંતો છે એમાંના મોટા ભાગના તેમનાં વિદ્યાર્થી અને યુવાવસ્થામાં દેશની સ્વતંત્રતાની ચળવળમાં જોડાયેલા હતા. એ નામોમાં શ્રી … Read more

પર્યાવરણના સંરક્ષણ માટે મારો ફાળો નિબંધ | Paryavaran Suraksha Essay In Gujarati

૫ર્યાવરણ પ્રદુષણને ડામવા અને ૫ર્યાવરણની સુરક્ષા માટે જાગૃકતા ફેલાવવાના હેતુથી પર્યાવરણના સંરક્ષણ માટે મારો ફાળો નિબંધ (paryavaran suraksha essay in gujarati) લેખન કરીશું. પર્યાવરણના સંરક્ષણ માટે મારો ફાળો નિબંધ (paryavaran suraksha essay in gujarati) ના મુદ્દા:- ૧. પ્રસ્તાવના ૨. પર્યાવરણના મૂળભૂત તત્વો ૩. પર્યાવરણનું મલીનીકરણ ૪. ૫ મી જુનનું મહત્વ ૫. ભારત અને સ્વચ્છતા અભિયાન  ૬. ઉપસંહાર paryavaran suraksha … Read more

રંગો ના નામ | Color Name In Gujarati

રંગો ના નામ- આ દુનિયા ખૂબ જ રંગબેરંગી છે. તમે રોજ બરોજના જીવનમાં વિવિધ કલરની ચીજવસ્તુ જોઇ હશે. ખરેખર આ પચરંગી દુનિયાને કુદરતે કેટલી સુદર બનાવી છે. ચાલો હવે તમે મનમાં વિચારો કે આ દુનિયામાં દરેક વસ્તુ માત્ર સફેદ કે કાળા રંગની જ હોય. કેવુ લાગ્યુ નથી ગમતુ ને. આ સૃષ્ટિ કુદરતે જેવી બનાવી છે … Read more

Parrot Essay in Gujarati | પોપટ વિશે નિબંધ

પો૫ટ એક રંગગબેરંગી પાંખો વાળુ આકર્ષક ૫ક્ષી છે. તેની બુદ્ધિમતા માટે ખૂબ જાણીતું છે. તો ચાલો આજે આ૫ણે પોપટ વિશે નિબંધ (Parrot Essay in Gujarati) લેખન કરીએ. પો૫ટ ટોળામાં રહેનારુ વનઉ૫વનનું પંખી છે. એના શરીરનો રંગ લીલો હોય છે. પો૫ટને એક ઝાડી રાતી અને સહેજ ત્રાંસી ચાંચ હોય છે. પો૫ટના કંઠે સરસ મજાનો કાળો કંઠીલો … Read more

error: