માયાદેવી મંદિર અને ધોધ | Mayadevi Temple, Waterfall, Bhenskatri

માયાદેવી મંદિર અને ધોધ:- નમસ્કાર મિત્રો, આ૫ણે આ બલોગ ૫ર અવાર-નવાર જાાણીતા ફરવા લાયક પ્રવાસન સ્થળોની જાણકારી આપીએ છીએ. એ જ રીતે આ૫ણે કુદરતી સં૫તિથી ભરપુર ગાઢ જંગલોથી ઘેરાયેલા એવા તાપી જિલ્લાના છેલ્લા ગામ ભેંસકાતરીથી એકદમ નજીક ૫રંતુ જેનું મુળ સ્થાન ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં લાગે છે. એવા ખૂબ જ સુંદર પ્રવાસન સ્થળ માયાદેવી મંદિર … Read more

Ration Card Status Bihar राशन कार्ड का विवरण कैसे देखें – जिलावार

Ration Card Status Bihar – बिहार के राज्य खाद्य आपूर्ति विभाग द्वारा वर्ष 2025 की बिहार राशन कार्ड लिस्ट को अधिकारिक वेबसाइट पर जारी कर दिया है। यदि आपने बिहार नए राशन कार्ड के लिए आवेदन किया था तथा अब आप Ration Card Status Bihar को ऑनलाइन देखना चाहते है तो आप इसकी अधिकारिक वेबसाइट पर … Read more

ગૂૂગલ ડ્રાઇવ શુ છે ? ગૂૂગલ ડ્રાઇવનો ઉ૫યોગો

આજના લેખમાં આ૫ણે વાત કરવાના છે એક એવી મોબાઇલ એપ્લીકેશન તથા કમ્પ્યુટર એપ્લીકેશનની જેનાથી તમારુ ઓફીસનુ કામ થઇ જશે એકદમ સરળ. ટેકનોલોજીના યુગમાં અવનવી ટેકનોલોજીની સાથે તાલમિલાવી ગૂગલ ૫ણ પોતાની ફેસેલીટીમાં  ઉતરોતર વઘારો કરે છે. આજે એવી જ ગૂૂગલની એક એપ્લીકેશનની આ૫ણે ચર્ચા કરવાના છે જેમનું નામ છે –ગૂૂગલ ડ્રાઇવ તો ચાલો જાણી લઇએ ગૂૂગલ ડ્રાઇવ … Read more

Maha Shivratri Vrat Niyam 2025: : મહાશિવરાત્રીનું વ્રત કરનારાઓ માટે શુ છે નિયમો, શુ કરવુ અને શુ ન કરવુ ખાસ જાણીલો

મહાશિવરાત્રી એટલે સાધનાની રાત્રિ. આ દિવસે જે પણ શિવ ભક્ત ભક્તિભાવથી પૂજા કરે છે તેને ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. શિવરાત્રીના ઉપવાસના કેટલાક નિયમો અને પદ્ધતિઓ છે તે દરેક શિવના ઉપાસકે જાણી લેેેવી ખૂબ જ જરૂરી છે. મહાશિવરાત્રીના પર્વ પર હિન્દુ ધર્મના નિયમો અને વિધિવિધાન મુજબ પુજા-અર્ચના અને શિવના ગુણગાન કરવાથી ભગવાન ભોળાનાથની … Read more

માનવ અને પશુની મૈત્રી નિબંધ | Manav ane Pashu ni Maitri Essay in Gujarati

મૈત્રી, મિત્રતા શબ્દ વાંચવા કે સાંભળવાની સાથે જ આપણા મનમાં મિત્રોની આકૃતિ ઉપસી આવે છે. મનુષ્યો વચ્ચેની મૈત્રી તો જગવિખ્યાત વિષય છે. પણ માનવ અને પશુની મૈત્રી એ માનવો વચ્ચેની મૈત્રી કરતાં પણ વધારે વિશ્વાસને લાયક હોય છે. માનવ અને પશુની મૈત્રી નિબંધ (Manav ane Pashu Maitri Essay in Gujarati) માનવ અને પશુની મૈત્રી સમજવા … Read more

વીર સાવરકર નિબંધ, જીવનચરિત્ર માહિતી | Veer Savarkar in Gujarati

ભારત દેશની આઝાદીની લડતમાં અનેક ક્રાંતિકારીઓનો ફાળો છે. એમાં વીર સાવરકરનું ટોચની હરોળમાં ગણાય છે. વીર સાવરકર એક મહાન ઐતિહાસિક ક્રાંતિકારી હતા. તે મહાન વક્તા, વિદ્વાન, પ્રચુર લેખક, ઇતિહાસકાર, કવિ, દાર્શનિક અને સામાજિક કાર્યકર હતા. વીર સાવરકર નું અસલી નામ વિનાયક દામોદર સાવરકર હતું. વીર સાવરકરનો જન્મ 28 મે 1883 ના નાસિક નજીક ભાગપુર ગામમાં … Read more

વીમો એટલે શું? | ઇન્સ્યોરન્સ | વીમા વિશે માહિતી

વીમો એટલે શું?, ઈન્સ્યોરન્સ, વીમો, લાઈફ ઈન્સ્યોરન્સ વગેરે શબ્દો તો સાંભળ્યા જ હશે, કારણ કે આજકાલ ટીવી, ઈન્ટરનેટ પર દરેક જગ્યાએ સૌથી વધુ જાહેરાતો વીમા અંગેની જ દર્શાવવામાં આવે છે, ૫રંતુ તમને હજુ વીમો એટલે શું ? એના વીશે વઘુ માહિતી ન હોય તો આ લેખ તમારા માટે ખૂબ જ ઉ૫યોગી બનશે. વીમા વિશેના ઘણા … Read more

વિશ્વ વિદ્યાર્થી દિવસ | એપીજે અબ્દુલ કલામ (World students’ Day In Gujarati)

જીવનની અંતિમ ક્ષણ સુધી જેઓ વિદ્યાર્થીઓની વચ્ચે જ રહ્યા એવા આ૫ણા પૂર્વ રાષ્ટ્ર૫તિ અબ્દુલ કલામનો જન્મ દિવસ ‘વિશ્વ વિદ્યાર્થી દિવસ’ તરીકે ઓળખાય છે. પોતાનું સમસ્ત જીવન વિદ્યાર્થીઓ માટે તેમજ દેશ માટે સમર્પિત કરી દેનાર મહાન વૈજ્ઞાનિક ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ જન્મ દિવસ 15 ઓક્ટોબર તેમની જ ઈચ્છા અનુસાર  આખા વિશ્વમાં ‘આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ’ … Read more

मध्य प्रदेश भूलेख खसरा खतौनी नक़ल ऑनलाइन mpbhulekh.gov.in

Bhulekh MP Bhulekh Khasra Khatauni MP Land Record MP Bhunaksha Bhulekh MP Online MP Bhulekh Download mpbhulekh.gov.in एमपी भूलेख खसरा खतौनी नक़ल ऑनलाइन – यदि आप मध्य प्रदेश के निवासी है तथा आप अपने जमीन से जुड़ी विभिन्न प्रकार की जानकारी प्राप्त करना चाहते है तो अब आप मध्य प्रदेश सरकार द्वारा शुरू किये गए … Read more

error: