અરુણાચલ પ્રદેશ સ્થાપના દિવસ (Arunachal Pradesh Information in Gujarati)
અરુણાચલ પ્રદેશ સ્થાપના દિવસ 20 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. 1965 પછી, અહીંનો વહીવટ આસામના રાજ્યપાલ દ્વારા ગૃહ મંત્રાલય હેઠળ સોપવામાં આવ્યો. વર્ષ 1972માં અરુણાચલ પ્રદેશને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો અને તેનું નામ બદલીને ‘અરુણાચલ પ્રદેશ’ કરવામાં આવ્યું. ત્યારબાદ 20 ફેબ્રુઆરી, 1987 ના રોજ, તેને ભારતીય સંઘનું 24મું રાજ્ય બનાવવામાં આવ્યુ અરુણાચલ પ્રદેશ એ ભારતનું ઉત્તર … Read more