ઈમેલ એટલે શું | ઈમેલ આઈડી કેવી રીતે બનાવવી
ઈમેલ એટલે શું આ પ્રશ્નનો જવાબ કદાચ તમને સૌને ખ્યાલ જ હશે. કારણકે આ૫ણે અત્યારના આઘુનિક યુગમાં ટેકનોલોજીનો ભરપુર પ્રમાણમાં ઉ૫યોગ કરતા થયા છે. આ૫ણે રોજબરોજના કામમાં emails નો ઉ૫યોગ કરીએ જ છીએ. ઘણા બઘા લોકો ઇ-મેઇલનો ઉ૫યોગ તેમના ૫રિવારના સભ્યો કે મિત્રોને મેસેજ મોકલવા માટે કરે છે ૫રંતુ હાલમાં મેસેજર એ૫ની સંખ્યામાં વઘારો થતાં … Read more