ઉંબાડિયું બનાવવાની રીત,રેસીપી | Umbadiyu recipe in Gujarati
ઉંબાડિયું રેસીપી:- ખાવાનાનું નામ પડે અને મોંમાં પાણી ન આવે એવું ભાગ્યે જ બને! કહેવાય છે ને કે, “સુરતનું જમણ અને કાશીનું મરણ.” અને સાચે જ આ કહેવત સાર્થક પણ પુરવાર થાય છે. અવનવી વાનગીઓ અને એનાં વિવિધ કોમ્બિનેશન માટે તો હવે સુરત પ્રખ્યાત થઈ ગયું છે. પણ આજે વાત સુરતની નહીં વલસાડ જિલ્લાની કરવાની … Read more