ઉમાશંકર જોશી નું જીવન કવન | Umashankar Joshi in Gujarati
ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને લેખક ઉમાશંકર જોશીનું નામ તો આપ સૌએ સાંભળ્યુ જ હશે. તેમનો સમાવરે ગાંધી યુગના સર્વે શ્રેષ્ઠ કવિ અને લેખક તથા ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ જ્ઞાનપીઠ મેળવનાર સાહિત્યકારમાં થાય છે. ગુજરાતી સાહિત્યમાં તેમના ઉમદા પ્રદાન માટે ઇ.સ.૧૯૬૭માં તેમને જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના જીવન ઉપર રવિન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધીના વિચારોની ભારે અસર થઇ … Read more