એક ભારત શ્રેષ્ઠ ભારત નિબંધ | Ek Bharat Shreshtha Bharat Essay in Gujarati
એક ભારત શ્રેષ્ઠ ભારત- ભારત મહાન વિવિધતા અને સંસ્કૃતિનો દેશ છે. અહીં વિવિધ જાતિ, સંપ્રદાય, ધર્મ અને સંસ્કૃતિના લોકો સાથે રહેતા જોવા મળે છે. તેથી જ ભારતને ‘વિવિધતામાં એકતા’ ધરાવતા દેશ તરીકે ઓળખવામાં આવે છે. ભારતે વર્તમાન સમયમાં દરેક ક્ષેત્રમાં આગળ વધી રહીયું છે. પરંતુ આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે ભારત પ્રાચીન સમયથી … Read more