એની બેસન્ટનો જીવન૫રિચય | Annie Besant Biography In Gujarati
મુળ આયરીસ હોવા છતાં ભારતીય ભુમિને પોતાનું ઘર બનાવી આખી જીંદગી ભારતીય લોકોના અઘિકારો માટે લડયા એવા મહાન નારી રત્ન એની બેસન્ટના જીવન વિશે આજે આ૫ણે માહિતી મેળવીશુ. એની બેસન્ટ પ્રખ્યાત થિયોસોફિસ્ટ, સમાજ સુધારક, રાજકીય નેતા, મહિલા કાર્યકર્તા, લેખિકા અને પ્રવક્તા હતા. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ બન્યા હતા. એની બેસન્ટનો જીવન૫રિચય પુરુ … Read more