કલ્પના ચાવલા વિશે માહિતી ગુજરાતી, નિબંધ | Kalpana chawla information in Gujarati
અવકાશયાત્રી કલ્પના ચાવલાનો જન્મ 1 જુલાઈ, 1961 ના રોજ હરિયાણાના નાનકડા શહેર કરનાલમાં થયો હતો, તેના પિતાનું નામ બનારસલાલ ચાવલા અને માતાનું નું નામ સંજ્યોતિ હતુ. કલ્પના ચાર ભાઇ-બહેનોમાં સૌથી નાની હતી.કલ્પના ચાવલાની બહેનોનું નામ સુનિતા અને દીપા છે જ્યારે તેના ભાઇનું નામ સંજય છે. તે નાના૫ણથી જ ખુબ જ ચંચળ સ્વભાવની હતી. આમ ઘરમાં … Read more