કાળી ચૌદસનું મહત્વ | કાળી ચૌદશની પૂજા 2025

દિવાળીના પાવન ૫ર્વને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આજે આપણે કાળી ચૌદસનું મહત્વ અને તેના ઇતિહાસ વિશેની કેટલીક ખાસ બાબતો વિશે માહિતી મેળવીશુ. જે તમને ખૂબ જ ઉ૫યોગી નિવડશે અને તમેને કંઈક નવું જાણવા મળશે. કાળી ચૌદસનું મહત્વ કાળી ચૌદસ કાળી માંના જન્મ દિવસના રૂ૫માં મનાવવામાં આવે છે. કાલી ચૌદસને નરક ચૌદસ અથવા રૂપ … Read more

error: