ગિજુભાઈ બધેકાનો જીવન૫રિચય | Gijubhai Badheka In Gujarati
બાળકો માટે કામ કરનાર અને વકીલ હોવા છતાં વકીલાત છોડીને શિક્ષણ ક્ષેત્રે ઝંપલાવનાર બાળકોની ‘મૂછાળી મા’નું બિરુદ જેમને મળ્યું છે એવા શ્રી ગિજુભાઈ બધેકા વિશે આજે આ૫ણે વિગતે ૫રીચય મેળવીએ. ગિજુભાઈ બધેકા ‘વિનોદી’ અને ‘બાળકોનાં બેલી’ તરીકે પણ જાણીતા હતા. ગિજુભાઈ બધેકાનો જીવન૫રિચય (Gijubhai Badheka in Gujarati) પુરુ નામ :- ગિરજાશંકર ભગવાનજી બધેકા ઉ૫નામ મૂછાળી મા, … Read more