આદિ શંકરાચાર્ય | જગદગુરુ શંકરાચાર્યનું જીવનચરિત્ર,
ભારતીય ઉપખંડના સૌથી પ્રાચીન પૂજ્ય વ્યક્તિ એટલે જગદગુરુ શંકરાચાર્ય. તેમનાં મિત્ર ચીતસુખાચાર્યનાં મત મુજબ શંકરાચાર્યનો જન્મ નંદન સંવત્સર 2593માં વૈશાખ સુદ પાંચમ, રવિવાર, પુનર્વસુ નક્ષત્ર અને ધનુ લગ્નમાં થયો હતો. તેમનાં પિતાનું નામ શિવગુરૂ અને માતાનું નામ આર્યઅંબા હતું. એમનાં દાદાનું નામ વિદ્યાધર હતું. મૂળ નામ: શંકર પ્રખ્યાત નામ: જગદગુરુ શંકરાચાર્ય જન્મ : નંદન સંવત્સર 2593માં … Read more