જવાહરલાલ નહેરુ નિબંધ, જીવનચરિત્ર, સૂત્ર, માહિતી | Jawaharlal Nehru In Gujarati
જવાહરલાલ નહેરુ નિબંધ-જવાહરલાલ નહેરુનો જન્મ 14 નવેમ્બર 1889 માં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓ ભારતના પહેલા વડા પ્રધાન બન્યા હતા. નહેરુજી બાળકોને ખૂબ પ્રેમ કરતા હતા, એટલે જ બાળકો તેમને ચાચા નહેરુ ના હુલામણા નામથી ઓળખતા હતા. અને આ કારણથી ભારત સરકારે તેમના જન્મ દિવસને બાળ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. ભારતને સ્વતંત્રતા અ૫ાવવામાં તેમનો સિંહ ફાળો … Read more