આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025, થીમ, ભાષણ, નિબંધ | વિશ્વ મહિલા દિવસ નિબંધ (women’s day Nibandh in Gujarati)
દર વર્ષે ૮મી માર્ચના દિવસને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કેમ ઉજવવામાં આવે છે, તેના પાછળનો ઇતિહાસ, મહત્વ વિશે આપણે આજના લેખમાં માહિતી મેળવીશુ. આ લેખ ખાસ કરીને વિધાર્થી મિત્રોને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશે નિબંધ (women’s day Nibandh in Gujarati) લેખન માટે પણ ઉપયોગી થશે. આંતરરાષ્ટ્રીય મહિલા … Read more