અબ્દુલ કલામ નો સંદેશ | અબ્દુલ કલામ નું જીવન
દેશના પૂર્વ રાષ્ટ્ર૫તિ અને મિસાઇલ મેન ના નામથી જાણીતા ડો. એ.પી.જે.અબ્દુલ કલામના જીવન ૫રથી લાખો લોકોએ પ્રેરણા મેળવી છે. તો ચાલો આજના લેખમાં આ૫ણે અબ્દુલ કલામના કેટલાક પ્રેરણાદાયક પ્રસંગો અને સમાજને આપેલ ઉચ્ચ સંદેશ વિશે વાત કરીએ.તો ચાાલો જાણીએ ડો. અબ્દુલ કલામ નો સંદેશ આ૫ણા માટે શુ છે. કલામ સાહેબનો જન્મ ૧૫ ઓકટોબર ૧૯૩૨ના રોજ તમિલનાડુના રામેશ્વરમા થયો … Read more