કેેમ ઉજવવામાં આવે છે- આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ (International Justice Day) જાણો ઇતિહાસ, થીમ, ઉદ્દેશ અને મહત્વ
દર વર્ષે 17 જુલાઈના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસને આંતરરાષ્ટ્રીય ફોજદારી ન્યાય દિવસ અથવા વિશ્વ ન્યાય દિવસ પણ કહેવામાં આવે છે. આ એક આંતરરાષ્ટ્રીય ફોજદારી ન્યાય પ્રણાલી સ્થાપિત કરવાનો અને પીડિતોના અધિકારોને પ્રોત્સાહન આપવાનો દિવસ છે. આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ (International Justice Day) 2025 ની થીમ દર વર્ષે આંતરરાષ્ટ્રીય … Read more