કેવડી ઈકો ટુરિઝમ કેમ્પસાઈટ | Kevdi Eco Tourism In Gujarat

કેવડી ઈકો ટુરિઝમ:- વેકેશન એટલે વિવિધ સ્થળોએ ફરવા જવાની ઈચ્છા પૂરી કરવાનું માધ્યમ. પણ હું તો કહું છું કે દૂર દૂર ફરવા જવું હોય તો વેકેશનની રાહ જોવી પડે! દરેક જિલ્લામાં ઘણી બધી જગ્યાઓ એવી છે કે જે એક દિવસીય પ્રયત્ન માટે ખૂબ જ ઉપયોગી છે. આ સ્થળોનું કુદરતી સૌંદર્ય મનમોહક હોય છે. શનિ રવિની … Read more

error: