ગીરા ધોધ (Gira Waterfall) ડાંગ – વઘઈ
ગીરા ધોધ:- ચોમાસાની ઋતુ હોય અને કુદરતી ઝરણાંની મજા ન માણીએ એ તો કેમ ચાલે? બરાબર ને? અને ઝરણાંને બદલે ધોધ જોવા મળી જાય તો? પૂછવું જ શું! આનંદની અનુભૂતિ થયાં વિના ન રહે! આખાય ભારતમાં અનેક ધોધ આવેલાં છે. આમાં જો માત્ર ચોમાસામાં જ સક્રિય થતાં હોય અને એનું સૌંદર્ય સોળે કળાએ ખીલતું હોય … Read more