વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઇતિહાસ, થીમ, નિબંધ, માહિતી | World Consumer Day In Gujarati
દર વર્ષે ૧૫મી માર્ચના રોજ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ ગ્રાહકોને તેમના અધિકારો વિશે જાગૃત કરવાનો અને જો તેઓ કોઇ છેતરપિંડી, બ્લેક માર્કેટિંગ, વગેરેનો ભોગ બને અથવા તો આવી પરિસ્થિતી આવે તો શુ પગલાં લઇ શકાય તેના વિશે જાગૃકતા કેળવવાનો છે. ચાલો આજના આ આર્ટીકલ્સમાં આપણે વિશ્વ ગ્રાહક … Read more