Bahadur Film: કોણ હSamતા જનરલ સામ માણેકશા | Sam Manekshaw Biography in Gujarati
મિત્રો, આજે હું વાત કરવા માંગું છું દેશના એક અણમોલ રત્નની. પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ એવોર્ડ વિજેતા અને ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ સામ માણેકશા વિશે. તેઓ ભારતીય સેનાના અધ્યક્ષ હતા. 1971નાં ભારત પાકિસ્તાન યુદ્ધને જીતવામાં તેમનો બહુ મોટો ફાળો હતો. જનરલ માણેકશા નો જીવપરિચય (Sam Manekshaw Biography in Gujarati) નામઃ સામ હોરમૂસજી ફરામજી જમશેદજી માણેકશા … Read more