ટીપુ સુલતાન નો ઇતિહાસ | Tipu Sultan History In Gujarati

ટીપુ સુલતાન મૈસુર રાજ્યના શાસક હતા. તેઓ બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની સામેના યુદ્ધમાં તેમની બહાદુરી માટે જાણીતા હતા. તેઓ પોતાની બહાદુરી અને હિંમત માટે પ્રખ્યાત હતા. તો ચાલો આજે આ૫ણે ટીપુ સુલતાન વિશે વિગતે માહિતી મેળવીએ. ટીપુ સુલતાનનો જીવન૫રિચય (Tipu Sultan History in Gujarati) પુરુ નામ :- સુલતાન સઈદ વાલશરીફ ફતેહ અલી ખાન બહાદુર સાહેબ … Read more

error: