મનમોહન સિંહ નું જીવનચરિત્ર | ડો. મનમોહન સિંઘ વિશે માહિતી
મનમોહન સિંહ ભારતના 14 મા વડાપ્રધાન હતા. તે મહાન ચિંતક, વિદ્વાન અને બુદ્ધિશાળી અર્થશાસ્ત્રી છે. રાજકારણમાં સંપૂર્ણ રીતે સક્રિય થતાં પહેલાં, તેમણે ઘણી પ્રતિષ્ઠિત સરકારી સંસ્થાઓમાં કામ કર્યું અને તેમના ઉત્કૃષ્ટ કાર્ય બદલ ઘણાં સન્માન ૫ણ પ્રદાન કરવામાં આવ્યા. પછીના કેટલાક વર્ષોમાં તેમણે રાજકરણમાં પ્રવેશ મેળવ્યો. તેમના શાસનકાળ દરમિયાન, ભારતની આર્થિક સ્થિતિમાં ક્રાંતિકારી ફેરફારો થયા. … Read more