તરણેતરનો મેળો | Tarnetar Fair Information In Gujarati
તરણેતરનો મેળો(Tarnetar no Melo): મેળાનું નામ પડતાં જ નાનાં મોટાં સૌનાં મન થનગનવા માંડે છે. યુવા હૈયાઓ તો હિલોળે ચડે છે. મેળો એટલે માત્ર મનોરંજન જ નહીં પરંતુ જે તે વિસ્તારની લોક સંસ્કૃતિને ઉજાગર કરનાર પરિબળ. આપણાં ભારત દેશમાં અનેક મેળાઓ યોજાય છે. દરેકની પોતાની આગવી વિશેષતા છે. ભારતમાં આવેલ રાજ્ય ગુજરાતમાં આવો જ એક … Read more