થુટી નેચર પોઇન્ટ | Thuti Nature Point

ઉચ્છલ તાલુકાનું થુટી ગામ ઉકાઇ વિસ્થાપિત ગામો પૈકીનું એક ગામ છે. થુટી ઉકાઇ ડેમના રમણીય કિનારે વસેલું પ્રાકૃતિક સૌંદર્યથી ભરપુર ગામ છે. અહીં વીક એન્ડમાં આજુબાજુના વિસ્તારના ઘણા પર્યટકો અહીં વન-ડે પીકનીક માટે આવે છે. થુટી ગામનો ઉકાઇ જળાશયા આ કિનારાનું પાણી એકદમ સ્વચ્છ રહેતું હોવાને કારણે આજુબાજુના વિસ્તારના પર્યટકોમાં આ સ્થળ મીની ગોવા તરીકે … Read more

error: